Snapped : કઈ રહસ્યમય યુવતીને hug કરે છે રણવીર?

મુંબઈ, 9 ડિસેમ્બર : બૉલીવુડના એનર્જેટિક, હૅંડસમ તથા બહેતરીન અભિનેતા રણવીર સિંહની ઈમેજ મસ્તીખોર એક્ટરની છે. હાલમાં દીપિકા પાદુકોણે સાથેના અફૅરના પગલે ચર્ચામાં રહેનાર રણવીર સિંહ તાજેતરમાં જ એક રહસ્યમય યુવતી સાથે કૅમેરે કેદ થયાં છે.

રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાની અંગે અને તે પણ ટકલો થવાના કારણે વધુ ચર્ચામાં છે. સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મ માટે રણવીરે મુંડન કરાવ્યું છે. ગઈરાત્રે રણવીર સિંહ પોતાના ઘરની બહાર કૅમેરે છડપાયા છે અને તે પણ એક રહસ્યમય યુવતી સાથે. આ યુવતીને રણવીરે ગળે પણ લગાડી હતી.

રણવીરના ઘરની બહારની આ તસવીરો જાહેર થયા બાદ અટકળો ચાલી રહી છે કે તે યુવતી કોણ હતી? એક તરફ દીપિકા પાદુકોણે સાથે રણવીરનું અફૅર ચાલે છે, તો બીજી બાજુ આ રહસ્યમય યુવતી સાથે રણવીરની તસવીરો કૅમેરે કેદ થઈ છે.

ચાલો તમે પણ જુઓ અને ગેસ કરો કે કોણ છે આ યુવતી :

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ ગઈકાલે રાત્રે પોતાના ઍપાર્ટમેંટની બહાર કારમાંથી ઉતરતા જણાય છે.

રહસ્યમય યુવતીનું આગમન

રહસ્યમય યુવતીનું આગમન

એક અજાણી વ્યક્તિ કે જેને આપણે મિસ્ટરી ગર્લ કહી શકીએ, તે રણવીર પાસે પહોંચે છે.

વાતચીત

વાતચીત

રણવીર સિંહ અને આ રહસ્યમય યુવતી કંઇક વાતચીત કરી રહ્યા છે.

હગ ટાઇમ

હગ ટાઇમ

રણવીર સિંહ આ રહસ્યમય યુવતીને હગ કરે છે. આ તસવીરો રણવીરની ઍપાર્ટમેંટ બિલ્ડિંગની નીચેની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X