આ ફિલ્મ બાદ દિલમાં ઉતરી ગઈ હતી દીપિકા, રણવીર સિંહે ખોલ્યો રાઝ
રણવીર સિંહે જણાવ્યુ કે એ કઈ પળ હતી જ્યારે તે દીપિકા પાદુકોણનું દીલમાંને દિલમાં જ વધુ સમ્માન કરવા લાગ્યા હતા.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન થઈ ચૂક્યા છે અને હાલમાં રણવીર પોતાની આવનારી ફિલ્મ સિંબાના પ્રમોશનમાં બિઝી છે. તેમણે હાલમમાં જ એક સિંગિંગ રિયાલિટી શોમાં પણ એન્ટ્રી મારી અને ખૂબ જ ધમાલ કરી. ત્યારબાદ તેમણે એક વાતનો ખુલાસો કર્યો જે કદાચ જ કોઈ જાણતુ હશે. તેમણે જણાવ્યુ કે એ કઈ પળ હતી જ્યારે તે દીપિકા પાદુકોણનું દીલમાંને દિલમાં જ વધુ સમ્માન કરવા લાગ્યા હતા. અમે વાત કરી રહ્યા છે ફિલ્મ ગોલિયો કી રાસલીલની જેમાં બંનેને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનો સમય બંનેના અફેરનો ચાલી રહ્યો હતો કે નહિ તે કોઈ ના કહી શકે પરંતુ આ ફિલ્મથી દીપિકા રણવીરના દિલમાં ઉતરી ગઈ હતી.

ટેલેન્ટ ખૂબ શાનદાર લાગ્યુ
રણવીરે જણાવ્યુ કે એ ફિલ્મના શૂટિંગ દરમિયાન દીપિકાને નગાડા પર નાચતા જોઈ તો તેને ગમી ગઈ અને એ દિવસથી તે દીપિકાનું વધારે સમ્માન કરવા લાગ્યા. તેમને દીપિકાનું ટેલેન્ટ ખૂબ શાનદાર લાગ્યુ હતુ અને બધાની સામે રણવીરે કહ્યુ કે તેમની પત્નીએ જે પણ કર્યુ છે તે શાનદાર કર્યુ છે. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે અને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે...

રામલીલા
રણવીર અને દીપિકાની ફિલ્મ રામલીલામાં તેને નગાડા પર ડાંસ કરતી જોઈ ફિદા થયા રણવીર. ત્યારબાદ કરવા લાગ્યા હતા દીપિકાનું સમ્માન.

પદ્માવત
બંનેએ પદ્માવતમાં પણ સાથે કામ કર્યુ છે પરંતુ એકબીજા સાથે એક પણ સીન નથી કર્યો.

બાજીરાવ મસ્તાની
બાજીરાવ મસ્તાની બંનેની શાનદાર ફિલ્મ છે અને બંનેએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો.

થઈ ગયા લગ્ન
લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા. હાલમાં રણવીર સિંબામાં બિઝી છે.

ઈટલીમાં લગ્ન
રણવીર અને દીપિકાએ ઈટલીના લેક કોમોમાં જઈને લગ્ન કર્યા હતા. તેની ચર્ચા ઘણા સમય સુધી થઈ હતી.

ખુશ છે બંને
દીપિકા અને રણવીર સાથે ખૂબ જ સરસ લાગે છે. લગ્ન પહેલા પણ તેમના ઘણા ફોટા સાથે જોવા મળ્યા હતા.

પરફેક્ટ કપલ
બંનેને બોલિવુડના પરફેક્ટ કપલ માનવામાં આવે છે અને રણવીર ઘણીવાર દીપિકાની પ્રશંસા કરતા જોવા મળે છે.

ખૂબ નાચી દીપિકા
લગ્ન બાદ મુંબઈમાં પોતાના રિસેપ્શનમાં દીપિકા અમિતાભ બચ્ચન સાથે ખૂબ ડાંસ કર્યો હતો.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણના આ શાનદાર ફોટા વાયરલ થયા હતા.

વરરાજા-નવવધુ
શાનદાર જોડામાં દીપિકા અને રણવીર ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

ખુશીનો પાર નહિ
ખુશીથી લગ્નમાં ઝૂમતા રણવીર સિંહ ઘણુ બધુ કહી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
