Rare Photos: આદિત્ય ચોપરા, રાણી મુખર્જી અને દિકરી અદિરા
જી હા, આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીને એક પાર્ટીમાંથી બહાર નીકળતાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આદિ અને રાનીના આ લેટેસ્ટ ફોટો મિસ ન કરાય એમ નથી.
આદિત્ય ચોપરા બહુ ઓછી વાર પબ્લિક પ્લેસ પર જોવા મળે છે અને હવે આદિત્ય ચોપરા સાથે લગ્ન થયા બાદ અને બેબી અદિરાના જન્મ બાદ રાણી મુખર્જી પણ બહુ ઓછી જગ્યાઓએ દેખા દે છે. આ બંન્ને સાથે હોય તેવો તો કદાચ એક પણ ફોટો નથી. પરંતુ અહીં અમે તમારે માટે લાવ્યા છીએ આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીના લેટેસ્ટ ફોટોઝ.
રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાને એક બર્થ ડે પાર્ટીમાંથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આમ તો આદિત્ય ચોપરાને પેપરાઝી સામે સખત વાંધો છે, પરંતુ આ ફોટોઝમાં તે એકદમ સહજ નજરે પડી રહ્યા છે.

ફોટો કર્ટસી: Instant Bollywood
'બેફિકરે'ના ડિરેક્ટર આદિત્ય ચોપરા તેમની પત્ની રાણી મુખર્જી સાથે બર્થ ડે પાર્ટીમાંથી બહાર નીકળી રહ્યા છે.

ફોટો કર્ટસીઃ Manav Manglani
પોપ્યુલર ફોટોગ્રાફર માનવ મંગલાનીએ આ ફોટો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, હંમેશા (મીડિયા)થી અતડું ચાલતું કપલ આદિત્ય ચોપરા અને રાણી મુખર્જી ગઇકાલે રાત્રે બાન્દ્રામાં એક બર્થ ડે પાર્ટી બાદ કેમેરામાં કેપ્ચર થઇ ગયું હતું.

ફોટો કર્ટસીઃ Rani_Heartbeat
એક્ટ્રેસ રાણી મુખર્જી લાલ રંગના વન પિસમાં જોવા મળી હતી, તો આદિત્ય ચોપરા સિમ્પલ બ્લેક જેકેટમાં દેખાયા હતા. તમને નથી લાગતું કે આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીએ વધુ પબ્લિક એપિરિયન્સ આપવા જોઇએ?

કેન્ડિડ ક્લિક
રાણી મુખર્જીનો કેન્ડિડ ફોટો! રાણી મુખર્જી પોતાની કારની બેકસીટ પર કંઇક વિચારોમાં ખોવાયેલી દેખાય છે. આ ફોટામાં રાણી તેના મિનિમલ મેકઅપમાં ખૂબ સુંદર લાગી રહી છે.

અદિરા ક્યાં છે?
આદિ અને રાણીની દિકરી અદિરાનો ફોટો તમે નથી જોયો? તો આ જુઓ, રાણીએ અદિરાની પહેલી બર્થ ડે પર આ ક્યૂટ ફોટો પોસ્ટ કર્યો હતો.
અહીં વાંચોઃ રણવીરને જોવા થિયેટર જતી હોઉં ત્યારે દેશભક્તિ ક્યાંથી જગાડું? - ટ્વિંકલ ખન્ના
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
