રાણી મુખરજીએ ફિલ્મ ' અય્યા ' માટે બેલી ડાન્સ સાથે ત્રણ આઇટમ સોંગ કર્યા
14 સપ્ટેમ્બર, મુંબઈ : બૉલિવૂડમા આઇટમ નંબર કરવાની હોડમા નવુ નામ રાણી મુખરજીનુ જોડાયુ છે. ફિલ્મ ' અય્યા' માટે રાણીએ બેલી ડાન્સ સહિત કુલ ત્રણ આઇટમ સોંગ્સ કર્યા છે. ત્રણે નમ્બર સાઉથ ઇન્ડિયન છે અને તેમા લાવણી અને બેલી ડાન્સનો સમાવેશ થાય છે. આ ત્રણે ગીતો ફિલ્મની કથા સાથે વણી લેવાયા છે.

' અગ બાઇ હલ્લા મચાઇ રે ' ગીત માટે રાણીએ બેલી ડાન્સ કર્યો છે. આ ગીત માટે કોરિયોગ્રાફી વૈભવી મર્ચંટે કરી છે. સચિનના સંગીત દિગ્દર્શન હેઠળ આ ગીત તૈયાર કરાયુ છે. મરાઠી મુલગીના કેરેક્ટરમા રાણી મુખરજી હોવાથી તે આ આઇટમ નમ્બર માટે ઘણી ઉત્સુક છે.
અય્યા ફિલ્મનુ નિર્માણ અનુરાગ કશ્યપ અને વાયાકૉમ 18 દ્વારા કરવામા આવ્યુ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
