Pics: રણબીર-કેટરીનાની પહેલી Love Selfie છે સુપરક્યૂટ
[બોલીવુડ] રણબીર કપૂર અને કેટરીના કૈફ ક્યારેય પણ એક સાથે દેખાતા નથી. ખાસ કરીને ત્યારથી જ્યારથી તેમની હોલીડેની તસવીરો લીક થઇ છે ત્યારથી. કેટરીનાની તે બિકીની તસવીરોના કારણે ખૂબ જ હોબાળો પણ થયો હતો. જોકે બંને એક સાથે લિવ ઇન રહેવા લાગ્યા છે છતાં એક સાથે ક્યારેય દેખાતા નથી. તેઓ હંમેશા મીડિયાને છેતરવામાં સફળ રહે છે.
પરંતુ રણબીર કેટરીના ફેન્સને 'કેટબીર' તરફથી આ ભેટ આપવામાં આવી છે. અને તે છે તેમની પહેલી લવ સેલ્ફી. જોવામાં એવું જ લાગી રહ્યું છે, પરંતુ એવું છે નહીં. જોકે તસવીર તેમના કોઇ ફેન્સે ફોટોશોપ કરીને બનાવી છે.
હવે બીજું કરે પણ શું? રણબીર અને કેટ એટલા બધા પ્રાઇવસી વાળા સ્ટાર છે કે તેમને પોતાના અંગે વાત કરવી બિલકૂલ પસંદ નથી. એવામાં તેમની સેલ્ફી મળવી તો સોના-ચાંદી મળવા બરાબર છે.
એવામાં બિચારા ફેન્સ કેટલીક તસવીરો ફોટોશોપ કરીને પોતાનું મન મનાવી રહ્યા છે. એવામાં જ્યારે તેમણે અનુષ્કાની સાથે આ ફોટો એડિટ કરી તો અમે પણ થાપ ખાઇ ગયા કે લગભગ સાચે જ આ તસવીરો હોય.
આપને શું લાગે છે મિત્રો...?

રણબીર અને કેટ
રણબીર કપૂર અને કેટરીના કૈફ ક્યારેય પણ એક સાથે દેખાતા નથી. જોકે બંને એક સાથે લિવ ઇન રહેવા લાગ્યા છે છતાં એક સાથે ક્યારેય દેખાતા નથી. તેઓ હંમેશા મીડિયાને છેતરવામાં સફળ રહે છે.

શું આ ખરેખર સેલ્ફી સાચી છે?
પરંતુ રણબીર કેટરીના ફેન્સને 'કેટબીર' તરફથી આ ભેટ આપવામાં આવી છે. અને તે છે તેમની પહેલી લવ સેલ્ફી. જોવામાં એવું જ લાગી રહ્યું છે, પરંતુ એવું છે નહીં. જોકે તસવીર તેમના કોઇ ફેન્સે ફોટોશોપ કરીને બનાવી છે.

બિકીનીમાં કેટરીના
રણબીર કપૂર અને કેટરીના કૈફ ક્યારેય પણ એક સાથે દેખાતા નથી. ખાસ કરીને ત્યારથી જ્યારથી તેમની હોલીડેની તસવીરો લીક થઇ છે ત્યારથી. કેટરીનાની તે બિકીની તસવીરોના કારણે ખૂબ જ હોબાળો પણ થયો હતો.

હોલીડે મનાવતા ઝડપાઇ ગયા હતા
હોલીડે મનાવતા ઝડપાઇ ગયા હતા કેટરીના અને રણબીર ત્યાર બાદ તેઓ મીડિયાની સામે એક સાથે નથી આવ્યા.

કેટરીનાની તે બિકીની તસવીરો
રણબીર કપૂર અને કેટરીના કૈફ ક્યારેય પણ એક સાથે દેખાતા નથી. ખાસ કરીને ત્યારથી જ્યારથી તેમની હોલીડેની તસવીરો લીક થઇ છે ત્યારથી. જોકે બંને એક સાથે લિવ ઇન રહેવા લાગ્યા છે છતાં એક સાથે ક્યારેય દેખાતા નથી. તેઓ હંમેશા મીડિયાને છેતરવામાં સફળ રહે છે.

પોતાના અંગે વાત કરવી બિલકૂલ પસંદ નથી
હવે બીજું કરે પણ શું? રણબીર અને કેટ એટલા બધા પ્રાઇવસી વાળા સ્ટાર છે કે તેમને પોતાના અંગે વાત કરવી બિલકૂલ પસંદ નથી.

કાર્યક્રમોમાં સાથે નથી હોતા
કેટરીના અને રનબીર હવે કોઇ કાર્યક્રમમાં સાથે નથી હોતા.

મીડિયાથી છૂપાઇને આવે છે
રણબીર અને કેટરીના મીડિયાથી છૂપાઇને આવે છે એવામાં તેમની સેલ્ફી મળવી તો સોના-ચાંદી મળવા બરાબર છે. એવામાં બિચારા ફેન્સ કેટલીક તસવીરો ફોટોશોપ કરીને પોતાનું મન મનાવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
