બોક્સ ઓફિસ: 'સંજૂ' ના 13 દિવસો પૂરા- દંગલનો આ ખાસ રેકોર્ડ નહીં તોડી શક્યો રણબીર કપૂર
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ બોક્સ ઓફિસ પર ઘણી કમાઈ કરી રહી છે. આ ફિલ્મ 13 દિવસમાં 290 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે.
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ બોક્સ ઓફિસ પર ઘણી કમાઈ કરી રહી છે. આ ફિલ્મ 13 દિવસમાં 290 કરોડનો આંકડો પાર કરી નાખ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ટૂંક સમયમાં તેને 300 કરોડ ક્લબમાં પણ સામેલ થઇ જશે. તમને જણાવીએ કે ફિલ્મએ ઘણા બૉક્સ ઑફિસના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. 300 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવવા વાળી આ બીજી બિન-ખાનની ફિલ્મ હશે.
તેમ છતાં, આટલી મોટી કમાણી પછી પણ સંજૂ આમિર ખાનની દંગલના એક રેકોર્ડથી પાછળ રહી ગઈ છે. દંગલએ માત્ર 13 દિવસમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી. જ્યારે સંજૂ 13 દિવસમાં 290 કરોડ સુધી જ પહોંચી છે. સ્પષ્ટ છે કે આ ફિલ્મ 15 દિવસમાં 30 કરોડનો આંક પાર કરી શકશે. ફિલ્મએ વિશ્વવ્યાપી બૉક્સ ઑફિસ પર 500 કરોડ સુધીનું કલેક્શન કરી લીધું છે.
એવામાં જોવાનું રસપ્રદ રહેશે કે શું સંજૂ 2018 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનશે? આ છેલ્લાં 8 વર્ષોમાં પ્રથમ વખત બનશે કે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બિન-ખાન ફિલ્મ હશે.
2011 થી 2017 સુધી દર વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો ખાન સુપરસ્ટાર્સના નામે જ રહી છે. ત્યારબાદ આમિર ખાનની ફિલ્મ, તો ક્યારેક સલમાન ખાનની. ઋતિક રોશન હોય અથવા અજય દેવગણ, અક્ષય કુમાર, આ રેકોર્ડ ક્યારેય તોડી નહીં શક્યા.
અહીં જાણો કઈ ફિલ્મએ કેટલા દિવસોમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી

દંગલ
આમિર ખાનની ફિલ્મ દંગલએ 13 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કર્યો હતો, આ બૉલીવુડની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મએ 387.39 કરોડનું કલેક્શન કર્યું હતું.

ટાઇગર જિંદા હૈ
સલમાન ખાન - કેટરિના કૈફની આ ફિલ્મ 339.16 કરોડની કમાણી કરી છે. આ 2017 ની સૌથી કમાણીવાળી ફિલ્મ બની. ફિલ્મએ 16 દિવસોમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી.

પીકે
રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આમીર ખાન-અનુષ્કા શર્માની આ ફિલ્મ 339.5 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મએ 17 દિવસોમાં 300 કરોડનો આંકડો પાર કર્યો હતો.

બજરંગી ભાઈજાન
સલમાન ખાનની આ ફિલ્મએ 320.34 કરોડનો બિઝનેસ હતો. આ ફિલ્મએ 20 દિવસમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી.

સુલ્તાન
સલમાન ખાનની આ ધમાકેદાર ફિલ્મએ 300.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ 30 દિવસમાં 300 કરોડનો આંક પાર કર્યો હતો.

પદ્માવત
દીપિકા પાદુકોણ - રણવીર સિંહ - શાહિદ કપૂર સ્ટારર આ ફિલ્મએ 300 કરોડની કમાણી કરી હતી. આ 300 કરોડ ક્લબમાં પ્રથમ નોન-ખાન બોલિવૂડની ફિલ્મ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
