નફરત-મહોબ્બત વચ્ચે રુંધાતા દીપિકા પાદુકોણે
મુંબઈ, 20 ફેબ્રુઆરી : આજકાલ ફરી એક વાર અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણે ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની. ફિલ્મ એક પ્રણય-કથા છે કે જેના માટે બંનેના એક્સ લવને વટાવવાના પુરતા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. સૌને લાગે છે કે રણબીર-દીપિકા વચ્ચે સાચે જ નિકટતાઓ પેદા થઈ છે. બંને વચ્ચેના પ્રથમ પ્રણયમાં હજુય એવું કંઈક બચ્યું છે કે જે તેમને એક-બીજાની વાત સાંભળવા માટે મજબૂર કરે છે.
કહે છે કે બંને શૂટિંગ સેટ ઉપર કલાકો ગાળે છે. સાથે ભોજન આરોગે છે, એક-બીજા સાથે મજાક-મસ્તી કરે છે. સામાનય રીતે કો-સ્ટારો વચ્ચે આટલી મૈત્રી દેખાતી નથી, પરંતુ દીપિકા છે કે હજુય એ જ ગાણું ગાઈ રહ્યાં છે કે તેઓ રણબીર સાથેનું પોતાનું ભૂતકાળ ભુલી ચુક્યાં છે અને તેઓ રણબીરના માત્ર એક મિત્ર છે.
પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે આખરે તે કઈ વસ્તુ છે કે જેના કારણે દીપિકા મૅડમ સત્ય સ્વીકારી નથી શકતાં. કદાચ કેટલાંક જૂના સંબંધોની કડવાશ અને નફરત છે કે જે રણબીર નજીક જતા તેમને રોકે છે. કદાચ દીપિકા માટે અહીં એમ કહેવું જ યોગ્ય હશે કે નફરત પાસ ન આને દે, મહોબ્બત દૂર ન જાને દે. ખેર હકીકત શું છે, એ અંગે તો પછીથી ખબર પડી જ જશે, પણ બંનેના અફૅરના કારણે આ ફિલ્મ અત્યારથી જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
