આલિયા ભટ્ટ માટે ફોટોગ્રાફર બન્યા રણબીર, જાણો કોણે કર્યું લાઈક
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રોમાન્સ હાલમાં ખુબ જ ચર્ચામાં છે. બી-ટાઉનનું નવું કપલ હાલમાં બલ્ગારિયામાં પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું શૂટિંગ કરી રહી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો રોમાન્સ હાલમાં ખુબ જ ચર્ચામાં છે. બી-ટાઉનનું નવું કપલ હાલમાં બલ્ગારિયામાં પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર નું શૂટિંગ કરી રહી છે. બંને શૂટિંગમાં વ્યસ્ત હોવાની સાથે સાથે ભરપૂર મસ્તી પણ કરી રહ્યા છે. આ વાતની પુરાવો આલિયા ભટ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપી રહ્યું છે. આલિયા ભટ્ટ સોશ્યિલ મીડિયા પર બ્રહ્માસ્ત્ર સેટથી ફોટો શેર કરી રહી છે જેનો સંબંધ રણબીર કપૂર સાથે છે. આલિયા ભટ્ટ ઘ્વારા હાલમાં જ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો જેને રણબીર કપૂરે ખેંચ્યો હતો. આ ફોટોમાં નીતુ કપૂરનું પણ કમેન્ટ આવ્યું છે.

આલિયા ભટ્ટ માટે ફોટોગ્રાફર બન્યા રણબીર
આલિયા ભટ્ટ ઘ્વારા હાલમાં જ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. બ્લેક એન્ડ વાઈટ આ ફોટોમાં આલિયા ભટ્ટ હંમેશા મુજબ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોની ખાસ બાબત છે કે આલિયા ભટ્ટની આ ફોટો બીજા કોઈએ નહીં પરંતુ રણબીર કપૂરે ક્લિક કરી છે. આલિયા ભટ્ટે આ ફોટો ક્લિક કરવા માટે રણબીર કપૂરને ક્રેડિટ પણ આપી છે.

નીતુ કપૂરે ફોટોના વખાણ કર્યા
આલિયા ભટ્ટે રણબીર કપૂરને બેસ્ટ ફોટોગ્રાફર ગણાવ્યો. તેને લખ્યું કે 'અમેઝ ફોટોગ્રાફર'. આ ફોટો પર રણબીર કપૂરની માતા નીતુ કપૂરની પહેલી કમેન્ટ આવી. જ્યારથી રણબીર અને આલિયા ડેટ કરી રહ્યા છે ત્યારથી નીતુ કપૂર આલિયા ભટ્ટની ફોટો પર સારી કમેન્ટ કરતી જ રહે છે.

આલિયા અને રણબીરનો રોમાન્સ સમાચારોમાં
આલિયા અને રણબીર હંમેશા પોતાના સંબંધોને લઈને ઓપન રહ્યા છે. આલિયા ભટ્ટ ઘ્વારા ક્યારેય પણ તેની સ્વીકાર નથી કરવામાં આવ્યો. પરંતુ રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ સંબંધ હાલમાં ખુબ જ નવો છે. આલિયા ભટ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘ્વારા હંમેશા તેના તરફ ઈશારો કરતી રહે છે.

રણબીરને લઈને આલિયાની નવી આદત
ધ્યાન આપવા જેવી બાબત છે કે આલિયા ભટ્ટ આ પહેલા ક્યારેય પણ પોતાની ફોટો માટે કોઈને ક્રેડિટ આપતી ના હતી. પરંતુ હવે રણબીર કપૂર ઘ્વારા ખેંચવામાં આવેલી બધી જ ફોટોમાં તે જણાવે છે કે આ ફોટો રણબીર ઘ્વારા ખેંચવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
