રણબીર-કેટરીનાને મળ્યું અલ્ટીમેટમ, સાથે મળીને કરો કામ...
રણબીર કપૂર અને કેટરીના કૈફ જગ્ગા જાસૂસ ઘણા સમયથી કરી રહ્યા છે અને તેમના બ્રેકઅપથી સૌથી વધુ નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે અનુરાગ બાસુને. સારી એવી ફિલ્મ તેમને શરૂ કરી હતી પરંતુ બંનેની લડાઈમાં તેમનું જ નુકશાન થઇ ગયું.
જ્યારથી રણબીર કપૂર અને કેટરીના કૈફનું બ્રેકઅપ થયું છે. ત્યારથી બંને જગ્ગા જાસૂસ પર ધ્યાન નથી આપી રહ્યા. જેના કારણે ફિલ્મ બનવામાં ઘણો સમય લાગી રહ્યો છે. રિલીઝ ડેટ આગળ જ વધી રહી છે જેના કારણે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરનું નુકશાન થઇ રહ્યું છે.
એટલા માટે જગ્ગા જાસૂસની આખી ટીમે એક મિટિંગ કરી. મિટિંગમાં એવું લાગી રહ્યું હતું કે રણબીર કપૂર અને કેટરીના કૈફની ક્લાસ લેવાઈ રહી હોય. આખી યુનિટે રણબીર કપૂર અને કેટરીના કૈફને જૂની બધી જ વાતોને ભૂલી જઈને સાથે કામ કરીને ફિલ્મ પુરી કરવાનું જણાવ્યું.
જાણો શુ થયું આ મિટિંગમાં....

રણબીર કપૂર અને કેટરીના કૈફ
હાલમાં જોવા જઈએ તો રણબીર કપૂર અને કેટરીના કૈફ બંનેનું કરિયર એટલું સારું નથી ચાલી રહ્યું. બંનેને એક હિટ ફિલ્મની જરૂર છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
હાલમાં જ રણબીર અને કેટરીના નિર્માતા અને નિર્દેશક સાથે મિટિંગમાં બેઠા.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
બેઠકમાં નક્કી થયું કે એપ્રિલ 201 માં રિલીઝ થવાવાળી આ ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ પોતાનો ભૂતકાળ ભૂલીને ફિલ્મ પુરી કરવા અને તેના પ્રોમોશનના કામમાં લાગશે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
રણબીર અને કેટરીના વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે ફિલ્મ પહેલેથી જ ખુબ જ લેટ થઇ ચુકી છે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે બ્રેકઅપ થવા થી તેઓ એકબીજાનો સામનો કરવા માંગતા જ ના હતા.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
સૂત્રો અનુસાર બંને વચ્ચે ચાલી રહેલી આ વાતોને ક્લિયર કરવા માટે જ આખી મિટિંગ કરવામાં આવી હતી.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
અનુરાગ બાસુએ બંનેને સમજાવ્યું કે ફિલ્મ રિલીઝ થતા પહેલા એવું કઈ પણ ના કરો જેના કારણે ફિલ્મ પર તેની અસર પડે અને બંનેની ઇમેજ પર પણ. આખી મિટિંગ અનુરાગ બાસુની ઓફિસમાં થઇ હતી.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
રિપોર્ટનું માન્યે તો બંને સ્ટાર આખી વાત સાથે સહમત છે. તેઓ ફિલ્મને બરાબરથી પ્રોમોટ કરશે અને બંને વચ્ચેની કડવાશ ને વચ્ચે નહિ આવવા દે.

રણબીર કપૂર અને કેટરીના કૈફ
બસ તો હવે જોવાનું એ છે કે ફિલ્મ જગ્ગા જાસૂસ તેમના માટે કંઈક લઈને આવે છે કે નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
