રણબીર અને આલિયા આયાન મુખર્જીની ફિલ્મ ડ્રેગનમાં જોવા મળશે!
યો યો...ગ્રેટ ન્યૂઝ ક્યુટ રણબીર અને બોલીવુડની chirpy chick આલિયા ભટ્ટ આયાન મુખર્જીની આગામી ફિલ્મ ડ્રેગનમાં સાથે જોવા મળશે. સાંભળવામાં આવ્યું છે કે આયાન મુખર્જીની ડ્રેગન ત્રણ ભાગમાં બનશે.
વેલ, આયાન અને રણબીરે આ પહેલા પણ અનેક ફિલ્મ સાથે કરી છે પણ એવું ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે આયાને આલિયાને પણ કાસ્ટ કરી હોય.
આલિયા ઘણી જ લક્કી છે, એવું ચોક્કસ કહી શકાય. થોડા દિવસો પહેલા એ ખબર હતી કે આલિયા શાહરૂખ સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે. તો હવે તે રણબીર સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે.
વેલ આ પહેલા આલિયા પોતાની આગામી ફિલ્મ શાનદારને લઈને ઘણી વાહવાહી મેળવી ચૂકી છે.

રણબીર-આલિયા
યાદ છે, આલિયાએ આ પહેલા કહ્યું હતુ કે તે રણબીર સાથે લગ્ન કરવા માંગે છે. હવે જ્યારે રણબીર સાથે કામ કરવાની તક મળી છે તો તે આલિયા માટે સપનુ સાકાર થવા જેવી વાત છે.

રણબીર-આલિયા Interacting
આ ફર્સ્ટ ટાઈમ છે કે આલિયા રણબીર સાથે કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે.

રણબીર-આલિયા-સિદ્ધાર્થ
રણબીર કપૂર, સિદ્ધાર્થ, ફેન્સ અને આલિયાની આ રેર સેલ્ફી કે જેમાં તે ઘણી જ ખુશ દેખાય છે કારણ કે તે રણબીરની ફેન છે.

આયાન-આલિયા
આયાન મુખર્જીએ પોતાની આગામી ફિલ્મ ડ્રેગન માટે પ્રથમ વખત આલિયાને કાસ્ટ કરી છે.

આયાન મુખર્જી સાથે આલિયા ભટ્ટ
એક ઈવેન્ટમાં આયાન મુખર્જી અને આલિયા ભટ્ટની તસવીર.

રણબીર-આલિયા-ઇમ્તીયાઝ
રણબીર કપૂર, ઈમ્તિયાઝ અલી અને આલિયા ભટ્ટની મોજીલા અંદાજમાં તસવીર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
