‘તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંત
બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતે બુધવારે મોડી સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં તનુશ્રી દત્તા પર સંગીન આરોપ લગાવ્યા છે.
બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતે બુધવારે મોડી સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં તનુશ્રી દત્તા પર સંગીન આરોપ લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંત ગુલાબી રંગની સાડી પહેરીને અને માથા પર પલ્લુ રાખીને મીડિયા સમક્ષ આવી. રાખીના આ રૂપને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. રાખીએ પત્રકારોને હાથ જોડીને કહ્યુ કે આજે હું અહીં ખૂબ દુઃખી મનથી આવી છુ. બહુ થઈ ગયુ મી ટુ. હવે હું SheTooની શરૂઆત કરુ છુ.

‘તનુશ્રીએ મારા પ્રાઈવેટ પાર્ટને ટચ કર્યા'
રાખીએ કહ્યુ કે આજે હું દુનિયાને સત્ય બતાવવા ઈચ્છુ છુ જે 12 વર્ષ સુધી મે મારી અંદર છૂપાવીને રાખ્યુ છે. પોતાના ચહેરાને પલ્લુથી છૂપાવીને રાખીએ કાંપતા અવાજમાં કહ્યુ કે મને આ કહેતા બહુ શરમ આવી રહી છે અને દુઃખ પણ થઈ રહ્યુ છે પરંતુ હવે આ કહેવુ જરૂરી થઈ ગયુ છે. હું કહુ છુ તનુશ્રીએ મારો રેપ કર્યો છે તે પણ એક વાર નહિ પરંતુ ઘણી વાર. મારી સાથે અત્યાચાર થયો છે. મને મારવાની ધમકી મળી રહી છે. મને ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. રાખીએ કહ્યુ કે તનુશ્રી દત્તાએ મારા પ્રાઈવેટ પાર્ટને ટચ કર્યુ. તેણે મને ક્યાંયની છોડી નથી. હું કેવી રીતે જણાવુ કે મારા ઉપર શું વીતી છે.

તનુશ્રીએ મારા માટે મુંડન કરાવ્યુ હતુઃ રાખી
રાખીએ કહ્યુ કે તનુશ્રી મને બહુ પ્રેમ કરતી હતી. એનો અંદાજો મને નહોતો. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે મારા માટે મુંડાન પણ કરાવી દીધુ હતુ પરંતુ હવે તે મારી સાથે ગેમ રમી રહી છે અને તે બસ ઈન્ડસ્ટ્રીને બદનામ કરી રહી છે. મારા હિસાબે નાર્કો ટેસ્ટ નાના પાટેકરનો નહિ પરંતુ તનુશ્રી દત્તાનો થવો જોઈએ.

તનુશ્રી દત્તા લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યોઃ રાખી
રાખીએ કહ્યુ કે તમે લોકો વિચારતા હશો કે એક છોકરી કોઈ બીજી છોકરીનો રેપ કેવી રીતે કરી શકે? હું તમને કહી દઉ કે તનુશ્રીનું આ સૌથી મોટુ સત્ય છે કે તે લેસ્બિયન છે એટલા માટે તેણે મારો રેપ કર્યો. તે અંદરથી એક છોકરો છે. તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. ત્યાં તે નશીલા પદાર્થોનું સેવન કરતી હતી. તેણે ઘણી વાર મને આ બધુ પીવડાવ્યુ જે પીધા બાદ હું ભાન ભૂલી જતી હતી અને ત્યારબાદ તનુશ્રી મારી તે હાલતનો ફાયદો ઉઠાવીને પોતાને સંતુષ્ટ કરતી હતી.

રેપ માત્ર પુરુષો નથી કરી શકતાઃ રાખી
તે 12 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. હું નાદાન હતી પરંતુ આજે મને સમજાયુ કે તેણે વારંવાર મારો રેપ કર્યો. રેપ માત્ર પુરુષો જ નથી કરી શકતા. છોકરીઓ પણ કરી શકે છે અને તનુશ્રીએ તે કર્યુ. નાના પ્રકરણ પર પણ રાખીએ કહ્યુ કે તે ખોટુ બોલી રહી છે. તેને પબ્લિસિટી અને પૈસા જોઈતા હતા એટલે તેણે નાનાનું નામ લીધુ છે.

તનુશ્રીએ કર્યો છે રાખી પર માનહાનિનો કેસ, માંગ્યા છે 10 કરોડ
તમને જણાવી દઈએ કે અભિનેત્રી તનુશ્રી દત્તાએ બોલિવુડની આઈટલ ગર્લ રાખી સાવંત પર માનહાનિનો કેસ કર્યો છે. વળી, તનુશ્રીએ રાખી પાસેથી 10 કરોડ રૂપિયા માંગ્યા છે. જેના પર આકરી પ્રતિક્રિયા આપતા રાખી સાવંતે કહ્યુ હતુ કે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તનુશ્રીએ તેને લોઅર ક્લાસ કહી હતી જેના માટે તે તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરશે. જ્યારે તેના તિકડમ કામ ન લાગ્યા અને તેને નાના પાટેકર અને રાજ ઠાકરેએ ભાવ ન આપ્યો ત્યારે તે મારી પાછળ પડી ગઈ છે. તે મારી પાસેથી પૈસા પડાવવા માંગે છે પરંતુ તેની આ ઈચ્છા પૂરી ના થઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
