હનીમૂન માટે રાખી સાવંત પાસે પૈસા નથી, રડીને થઈ બેહાલ, તસવીરો Viral

હનીમૂન માટે રાખી સાવંત પાસે પૈસા નથી, રડીને થઈ બેહાલ, તસવીરો Viral

રાખી સાવંતે પોતાના લગ્નમાં ટ્વિસ્ટ લાવવા માટે બીજા કોઈની જરૂરત નથી. થોડા દિવસો પહેલા રાખીએ કહ્યું કે લગ્ન બાદ હવે તે યૂકે હનીમૂન મનાવવા જશે. જ્યારે ગત દિવસોમાં રડતી હોય તેવી તસવીર શેર કરીને રાખી સાવંતે ખુદ જણાવ્યું કે યૂકેમાં હનીમૂન માટે તેની પાસે પૈસા નથી. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે છે. જ્યાં તસવીરમાં રાખી નહિ બલકે એક એનિમેટેડ છોકરી છે. તસવીરમાં આ છોકરી રડતી દેખાઈ રહી છે. આ તસવીરના કેપ્શનમાં રાખીએ લખ્યું કે યૂકેની ટિકિટ બહુ મોંઘી છે. માટે રડી રહી છું. આ તસવીરથી પહેલા રાખીએ અન્ય એક તસવીર પોસ્ટ કરી.

રાખી સાવંતનું દિલ ટૂટી ગયું

રાખી સાવંતનું દિલ ટૂટી ગયું

જ્યાં એનિમેટેડ ગર્લ ટૂટેલ દિલ સાથે જોવા મળી રહી હતી. જણાવી દઈએ કે રાખી ત્રીજીવાર પોતાનો આ લગ્નવાળો ડ્રામા કરી રહી છે. દર વખતે પોતાની તે પોતાના લગ્ન તો ક્યારેક પોતાના ફેક સંબંધને દુનિયા સામે જાહેર કરતી રહી છે. જો કે આના દ્વારા રાખી સતત ચર્ચામાં રહી છે.

કન્ટ્રોવર્સીના કિસ્સા

જણાવી દઈએ કે રાખી સાવંતની કન્ટ્રોવર્સીના કિસ્સા ઘણા લાંબા છે. રાખીએ કેટલીયવાર કેટલાય સ્ટાર્સ સાથે પોતાનું નામ જોડી લાઈમલાઈટ હાંસલ કરી છે. અહીં જુઓ..

ઘસેડીને દેશની બહાર કાઢવી

ઘસેડીને દેશની બહાર કાઢવી

આજથી 4 વર્ષ પહેલા રાખી સાવંતે સની લિયોનીને નિશાના પર લેતા કહ્યું હતું કે માત્ર પોર્ન જ નહિ બલકે ભારતમાં સની લિયોનીને પણ બેન કરી દેવી જોઈએ. ઘસેડીને દેશથી બહાર કાઢવી જોઈએ. જે બાદ વિવાદ વધતાં રાખીએ સનીની માફી માંગી હતી.

કંગનાને મફતની બે સલાહ

કંગનાને મફતની બે સલાહ

કંગના રાણાવતને પોતાની મફતની સલાહ આપતા રાખીએ હાલમાં જ કહ્યું કે કંગનાને મીડિયા સાથે પંગો ન લેવો જોઈએ. મીડિયાવાળા તાજ પહેરાવે છે. અને ઉતરાવે પણ છે. તે ખુદને મીડિયાની દીકરી ગણાવે છે.

તનુશ્રીએ મારો રેપ કર્યો

તનુશ્રીએ મારો રેપ કર્યો

રાખી સાવંતે તનુશ્રી દત્તા પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે ડ્રગ એડિક્ટ છે. એમ પણ કહ્યું હતું કે તનુશ્રીએ મારો રેપ કર્યો છે. તે સ્ત્રીના રૂપમાં મર્દ છે. રાખીએ દાવો કર્યો કે તેની પાસે રેપના બે સાક્ષી પણ છે.

પાકિસ્તાનના ઝંડા સાથે

પાકિસ્તાનના ઝંડા સાથે

રાખી સાવંત પોતાની એક તસવીરને કારણે ભારે ટ્રોલ થઈ હતી. જ્યાં તેણે પાકિસ્તાનનો ઝંડો લઈને એક તસવીર શેર કરી હતી.

પીએમને ગિફ્ટ આપશે

પીએમને ગિફ્ટ આપશે

રાખીએ આર્ટિકલ 370 પર એક ફિલ્મ કરી છે. રાખીએ કહ્યું કે તે આ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરશે. કેમ કે આ મુદ્દો પણ મોદીજીનો છે.

મીકાએ આવું કેમ કર્યું

મીકાએ આવું કેમ કર્યું

મીકા સિંહના પાકિસ્તાન જવાના વિવાદ પર પણ રાખી ચૂપ ન રહી. એક વીડિયો શેર કરી હંગામો મચાવ્યો હતો. રાખીએ કહ્યું કે મને સમજમાં નથી આવી રહ્યું કે મીકાએ આ પગલું કેમ ભર્યું. તેણે થોડી દેશની ઈજ્જત અને બૉલીવુડનો ખ્યાલ કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X