Box Office: 10 દિવસમાં જ બ્લોકબસ્ટર, શાનદાર કમાણી
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 10 દિવસમાં 82.29 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે વિકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લેશે.
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 10 દિવસમાં 82.29 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે વિકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મ વર્ષ 2018 દરમિયાન સૌથી વધુ નફો કરતી ફિલ્મમાં ટોપ 4 ફિલ્મોમાં શામિલ થઇ ચુકી છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષ નાના બજેટની ફિલ્મોનું રહ્યું છે. આ રાજકુમાર રાવના કરિયરની પહેલી સોલો બ્લોકબસ્ટર ફિલ્મ છે. જયારે શ્રદ્ધા કપૂર માટે પણ આ ફિલ્મની સફળતા ખુબ જ અગત્યની છે. વર્ષ 2016 દરમિયાન આવેલી બાગી ફિલ્મ પછી શ્રદ્ધા કપૂરની બધી જ ફિલ્મો એવરેજ કરતા પણ નીચે રહી છે.
આ પણ વાંચો: સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો
બોક્સઓફિસ વિશે વાત કરવામાં આવે તો પદ્માવત થી શાનદાર શરૂઆત પછી લગભગ દર મહિને કોઈ એક ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ ચુકી છે. વર્ષ 2018 દરમિયાન પદ્માવત અને સંજુ ફિલ્મે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. વર્ષ 2018 બોક્સઓફિસ મામલે અત્યારસુધીમાં સૌથી શાનદાર રહ્યું છે.
અહીં જાણો 2018 માં સૌથી વધુ પ્રોફિટ કરનાર ફિલ્મો-

સોનૂ કે ટીટૂ કી સ્વીટી
લવ રંજનની આ રોમેન્ટિક કૉમેડી 2018 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. 24 કરોડની આ ફિલ્મએ 109 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 352.95% નફો કમાયો છે.

સંજૂ
રણબીર કપૂરની સંજુએ બધી ફિલ્મોને પાર કરી ટોપ 2 માં એન્ટ્રી મેળવી લીધી છે. 80 કરોડની આ ફિલ્મએ 326.52 ટકા નફાની કમાણી કરી છે.

રાઝી
રાઝી સીધા ત્રીજા નંબર પર આવી ચુકી છે. 30 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મએ લગભગ 310 ટકા નફાની કમાણી કરી છે.

સ્ત્રી
રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 20 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. જ્યારે ફિલ્મએ 10 દિવસમાં 82.29 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

બાગી 2
ટાઇગર શ્રોફની બાગી 2 ને 175% નફો થયો છે. 60 કરોડની આ ફિલ્મએ 165 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે.

હિચકી
20 કરોડ રૂપિયાના બજેટ પર બનેલી રાની મુખર્જીની હિચકી એ 46 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ 130.85% નફો કમાયો છે.

વીરે ડી વેડિંગ
કરિના કપૂર, સોનમ કપૂર સ્ટારર આ ફિલ્મએ 80.23 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું બજેટ 35 કરોડ હતું. ફિલ્મએ 129.22% નફો કમાયો છે.

સત્યમેવ જયતે
40 કરોડમાં બનેલી જ્હોન અબ્રાહમની આ ફિલ્મએ લગભગ 89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ 120 ટકા નફો કમાયો છે.

પરમાણુ
જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મએ 117.86% નફો કમાયો છે. 30 કરોડની આ ફિલ્મએ 65 કરોડનું લાઈફટાઈમ કલેકશન કર્યું છે.

પેડમેન
અક્ષય કુમારની ફિલ્મ પેડમેનએ 113.37 ટકા નફો કમાયો છે. 37 કરોડની આ ફિલ્મએ 78 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હિટ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
