ફુકરેની સફળતાથી ‘પુલકિત’ કેમ નથી પુલકિત?
મુંબઈ, 6 જુલાઈ : ફુકરેની સફળતા બાદ દર્શકોની વધેલી અપેક્ષાઓ તથા દબાણના પગલે અભિનેતા પુલકિત સમ્રાટ ટેંશનમાં આવી ગયાં છે. મૃગદીપ સિંહ લાંબા દિગ્દર્શિત ફુકરેમાં મનોજ સિંહ, અલી અફઝલ, રીચા ચડ્ઢા તથા વિશાખા સિંહ મુખ્ય ભૂમિકામાં હતાં.

બિગ બૉસ દ્વારા પોતાના અભિનય કૅરિયર શરૂ કરનાર પુલકિત સમ્રાટે એક વાતચીત દરમિયાન જણાવ્યું - હું એ વાતથી ખૂબ જ તાણમાં છું કે હવે લોકો અમારી પાસે વધુ આ શાઓ સેવવા લાગ્યાં છે. અમે સૌ ફુકરે ફિલ્મની સફળતાથી બહુ ખુશ છીએ અને પોતાની ઉપર આવી પડેલી જવાબદારી સમજીએ છીએ. અમે માત્ર પ્રામાણિક હોવાનો અને આગળ પણ પ્રામાણિકતા તેમજ મજાનું કામ કરવાનો વાયદો કરીએ છીએ.
ફરહાન અખ્તર નિર્મિત ફુકરેમાં પૂર્વી દિલ્હીના યુવાન હનીનો રોલ કરનાર પુલકિત સમ્રાટનું કહેવું છે - પૂર્વી દિલ્હીના યુવાનની ઝીણવટો સમજવી મારા માટે મુશ્કેલ હતું. વિચારતાં આ રોલ સરળ હતો, કારણ કે મને ફુકરેનો અર્થ ખબર હતો, પરંતુ બીજી તરફ ભાષા અને શારીરિક હાવભાવના દૃષ્ટિકોણે આ રોલ ભજવવો બહુ મુશ્કેલ હતો મારા માટે, કારણ કે તમામ પાત્રો પૂર્વી દિલ્હીના હતાં અને સૌની બોલવાની રીત જુદી હતી. તેથી મારા માટે તે પકડવી શકવું બહુ મુશ્કેલ હતું. જોકે અમે સૌએ માત્ર દિગ્દર્શકનું માન્યું અને તેથી અમે તે સરળતાતથી કરી શક્યાં.
પુલકિત સમ્રાટ ટુંકમાં જ અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીમાં નજરે પડવાનાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
