તો આટલા માટે તૂટી ગયું સલમાનની બહેન શ્વેતાનું ઘર, પુલકિતનું નિવેદન...
પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરાના લગ્ન તૂટવાની ખબરે બધાને ચોંકાવી નાખ્યા હતા. આપણે જણાવી દઈએ કે શ્વેતા રોહિરાને સલમાન ખાન પોતાની બહેન માને છે. સ્વેતા સલમાન ખાન ને રાખડી બાંધે છે. હાલમાં જ એચટી ને આપેલા ઇન્ટરવ્યૂમાં પુલકિત સમ્રાટે ખુલીને પોતાના સંબંધ વિશે વાત કરી જે ખૂબ જ ચોંકાવી નાખે તેવી છે.
પુલકીતે શ્વેતાના મિસકેરેજ થી લઈને યામી ગૌતમ સુધીની બધી જ વાતો સામે રાખી દીધી. પુલકીતે કહ્યું કે જ્યારે તેને મિસકેરેજ વાળી ખબર સમાચારમાં જોઈ ત્યારે તે હેરાન થઈ ગયા હતા. પુલકીતે કહ્યું કે તેઓ અત્યાર સુધી ચૂપ હતા પરંતુ તેમની ઘણી બધી પર્સનલ વસ્તુઓ પણ બહાર આવી ગયી એટલે તેમની પાસે આ સંબંધને પબ્લિક કરવા સિવાય કોઈ જ ઉકેલ નથી.
આપણે જણાવી દઈએ કે પુલકિત અને શ્વેતાના લગ્ન એક વર્ષ પણ ના ટકી શક્યા અને અત્યારે બંને તલાકના રસ્તે આવીને ઉભા છે. બંને એકબીજા પણ દોષારોપણ કરી રહ્યાં છે. સ્વેતા માને છે કે પુલકિત અને યામીએ તેની ઝીંદગી બરબાદ કરી છે. પરંતુ પુલકીતે શ્વેતા પર નીચે જણાવ્યા મુજબના આરોપ લગાવ્યા છે.
આગળ વાંચો પુલકિત સમ્રાટના શ્વેતા પર લગાવેલા આરોપ..

પુલકિતનું નિવેદન
આગળ વાંચો પુલકિત સમ્રાટના સ્વેતા પર લગાવેલા આરોપ..

પુલકિતનું નિવેદન
પુલકીતે કહયું કે સ્વેતાએ તેની રાખી બહેનને કોલ કરી ને કહ્યું હતું કે તે પુલકીતને રાખડી એટલા માટે બાંધે છે કારણકે તે પુલકિતની નજીક આવવા માંગે છે.

પુલકિતનું નિવેદન
સ્વેતાએ મિસકેરેજ વાળી વાત મીડિયા સામે મૂકી જેના થી તેને લોકોની સહાનુભૂતિ મળી શકે.

પુલકિતનું નિવેદન
જ્યારે મિસકેરેજ વાળી વાત થઈ ત્યારે યામી તો કોઈ જ સીનમાં હતી જ નહીં.

પુલકિતનું નિવેદન
સ્વેતા મારા પરિવારનું સમ્માન નથી કરતી એટલે મારા માતા-પિતા એ ઘરે આવવાનું જ છોડી દીધું છે.

પુલકિતનું નિવેદન
એક સમય એવો હતો જ્યારે માટે સ્વેતા અને પરિવારમાંથી કોઈ એક ને પસંદ કરવાનો હતો. મૈં મારો પરિવાર પસંદ કર્યો.

પુલકિતનું નિવેદન
આજ એક સમય હતો જ્યારે સ્વેતા સાથે મારો સંબંધ તૂટી ગયો.

પુલકિતનું નિવેદન
સ્વેતા હંમેશા મારા પણ શંકા કરતી હતી.

પુલકિતનું નિવેદન
મને જાણવા મળ્યું કે મારી ઇમેજ બગાડવા માટે આખું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું હતું.

પુલકિતનું નિવેદન
સ્વેતા અને મારો સંબંધ ખૂબ જ કમજોર હતો.

પુલકિતનું નિવેદન
સ્વેતા અને મારો સંબંધ તૂટવા માટે સ્વેતાની માં નો પણ પૂરેપૂરો હાથ છે.

પુલકિતનું નિવેદન
જ્યારે મારો સ્વેતા સાથે સંબંધ તૂટ્યો ત્યારે તેને મારા નજીકના મિત્રને ફોન કરીને કહ્યું કે તેનું ઘર તૂટ્યું કારણકે તેને તેના પતિ સાથે અફેર કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
