Mary kom Trailer : ઇતના ભી મત ડરાઓ કિ ડર ખત્મ હો જાયે...
મુંબઈ, 23 જુલાઈ : અને લો મિત્રો આવી ગઈ તે ઘડી કે જેનો સૌને ઇંતેજાર હતો. આ વર્ષની મોસ્ટ અવેટેડ મૂવી મૅરી કોમ અંગે અમે વાત કરી રહ્યા છીએ કે જેનું ટ્રેલર આજે રિલીઝ કરી દેવાયું. એટલુ જ નહીં, અપેક્ષા મુજબ જ મૅરી કોમ ફિલ્મનું ટ્રેલર લાજવાબ અને બહેતરીન છે.
મૅરી કોમ ફિલ્મના ટ્રેલરની પંચ લાઇન છે - ફાઇટર કભી હારતા નહીં હૈ. આ પંચ લાઇનને સાચી સાબિત કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે પ્રિયંકા ચોપરાએ. પ્રિયંકા ચોપરાનો લુક અને બૉડી લૅંગ્વેજ કમાલના છે. સરવાળે મૅરી કોમ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક અને રસપ્રદ લાગે છે. પ્રિયંકા ચોપરાના હસ્તે જ બુધવારે મૅરી કોમ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું.
ઘણા સમયથી પ્રિયંકા ચોપરાની બાયોપિક મૅરી કોમ ચર્ચામાં છે. લોકો ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે, કારણ કે આ એવી પહેલી ફિલ્મ છે કે જે કોઇક મહિલા એથેલીટ પર આધારિત છે. મૅરી કોમ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મૅરી કોમનુ પાત્ર ભજવ્યું છે અને આ પાત્ર માટે પ્રિયંકાએ પોતાના લુક્સથી માંડી પોતાની વિચારસરણી, વ્યવહાર, દરેક એંગલ ઉપર પુરતુ ધ્યાન આપ્યું છે. પ્રિયંકા તો અહીં સુધી કહે છે કે મૅરી કોમ તેમના કૅરિયરની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે.
ચાલો જુઓ ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને માણો ટ્રેલરનો વીડિયો :

ટ્રેલર લૉન્ચ
પ્રિયંકા ચોપરાએ બુધવારે પોતાની આગામી ફિલ્મ મૅરી કોમનું ટ્રેલર લૉન્ચ કરી દીધુ કે જેમાં નિર્માતા સંજય લીલા ભાનુશાળી પણહાજર હતાં.

મુશ્કેલ ફિલ્મ
ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે પ્રિયંકાએ પુનઃ કહ્યું કે તેઓના બૉલીવુડ કૅરિયરમાં મૅરી કોમ સૌથી મુશ્કેલ ફિલ્મ રહી.

બે વર્ષનું શૂટિંગ
મૅરી કોમ ફિલ્મનું શૂટિં બે વર્ષથી ચાલી રહ્યુ હતું.

સપ્ટેમ્બરમાં રિલીઝ
મૅરી કોમ ફિલ્મ 5મી સપ્ટેમ્બર, 2014ના રોજ રિલીઝ થશે.

શાહરુખને બતાવાઈ મૅરી કોમ
મૅરી કોમ ફિલ્મ સૌપ્રથમ શાહરુખ ખાનને બતાવાઈ કે જેઓ પ્રિયંકાના કામકાજથી બહુ જ ઇમ્પ્રેસ થયાં.

નવુ પોસ્ટર
મૅરી કોમ ફિલ્મના અગાઉ બે પોસ્ટર રિલીઝ થયા હતા અને હવે વધુ એક પોસ્ટર રિલીઝ કરાયુ છે.
માણો ટ્રેલર
માણો મૅરી કોમ ફિલ્મનું ટ્રેલર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
