Pics: કોરોનામાં પ્રિયંકા ચોપડા-નિક જોનસના લિપ-લૉક ફોટા પર ચર્ચા
કોરોના કાળમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ કોરોના કાળમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક હંમેશાથી સોશિયલ મીડિયા પર પોતાના રોમેન્ટીક ફોટા અને પોસ્ટ માટે ચર્ચામાં રહે છે. આ વખતે બંનેનો લિપ લૉક કિસ કરતો ફોટો સંપૂર્ણપણે છવાયેલો છે કે જે કોઈ વેકેશનનો દેખાઈ રહ્યો છે.

નિક પોતાની પત્ની પ્રિયંકાને સ્મૂચ કરી રહ્યા છે
જો કે કોરોનામાં આ બંને કોઈ વેકેશન પર નથી નીકળ્યા. આ ફોટો જૂનો છે કે જે ક્યારેય જોયેલો નથી. નિક જોનસે પોતાના દોસ્ત ગ્લેન પૉવેલને જન્મદિવસની શુભેચ્છા આપી છે. જ્યાં નિક પોતાની પત્ની પ્રિયંકાને સ્મૂચ કરી રહ્યા છે. ફોટામાં રસપ્રદ એ છે કે નિકના દોસ્ત આમાં તેમની નકલ કરવાની કોશિશ કરી રહ્યા છે.

રોમેન્ટીક ફોટો
જેટલો આ ફોટો રોમેન્ટીક છે એટલુ જ નિકના દોસ્તની મજાk તેને વધુ રસપ્રદ બનાવે છે. નિકે આ ફોટા સાથે લખ્યુ છે કે હેપ્પી બર્થડે ગ્લેન પૉવેલ, અમે તને પ્રેમ કરીએ છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ગ્લેને આ આઉટિંગના ફોટા પોસ્ટ કર્યા હતા. આ દરમિયાન નિક અને પ્રિયંકા પણ તેમની સાથે હતા.

કિસિંગ સીન વાયરલ
તમને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાનો આ ફોટો જૂનો છે. બંને હંમેશાથી જ પોતાના કિસિંગવાળા ફોટા માટે સમાચારોમાં છવાયેલા રહે છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસના કિસવાળા ફોટા ઘણા વાયરલ થયા હતા. જ્યાં તેમના કિસિંગ સીન ઘણા વાયરલ થયા હતા.

રોમેન્ટીક અંદાજ
એવા ઘણા મોકા સામે આવ્યા જ્યારે પ્રિયંકા અને નિક જોનસ ઘણા રોમેન્ટીક અંદાજમાં દેખાયા. એક નહિ પરંતુ એવુ ઘણી વાર થયુ છે જ્યારે તેમણે સરેઆમ પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો છે અને તે કેમેરામાં કેદ થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
