Priyanka Chopra : બોલ્ડ બિકીનીમા પતિ અને પુત્રી સાથે પ્રિયંકા ચોપરા વેકેશન એન્જોય કરતી જોવા મળી, જુઓ ફોટો
Priyanka Chopra : બોલિવૂડથી હોલિવૂડ સુધી પહોંચેલી પ્રિયંકા ચોપરા તેના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. હવે પ્રિયંકાએ તેના લેટેસ્ટ બિકીની અવતારથી સોશિયલ મીડિયાનો પારો હાઈ કર્યો છે.
હાલ પ્રિયંકા ચોપરા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. પ્રિયંકા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મૈરી સાથે બીચ પર મસ્તી કરતી જોવા મળી.

તસવીરોમાં પ્રિયંકા દરિયા કિનારે વેકેશનનો પુરો આનંદ લેતી જોવા મળી રહી છે. ફોટોમાં પ્રિયંકા બ્રેલેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તેની સાથે નિક જોનાસ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. ફોટોમાં માલતી ક્યૂટ આઉટફિટ સાથે ફંકી લુકમાં જોવા મળી રહી છે.
ફોટામાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસને ગળે લગાવતી જોઈ શકાય છે. બીજા ફોટામાં માલતી મૈરી રેતી સાથે રમતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે આ દિવસોમાં પ્રિયંકા ચોપરા ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત જોવા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલીક અન્ય તસવીરોમાં પ્રિયંકા ચોપરા પુત્રી માલતી મેરીને તેના ખોળામાં પકડીને જોઈ શકાય છે.
આ પહેલા પ્રિયંકા ચોપરાની આઉટિંગની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં આ કપલ સાથે જોવા મળી રહ્યું છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પ્રિયંકા ચોપરાએ એપ્રિલમાં આગામી ફિલ્મ હેડ ઓફ સ્ટેટનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેનું નિર્દેશન ઇલ્યા નેશુલર દ્વારા કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
