બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીના લગ્નમાં પર્ફોર્મ કરશે પ્રિયંકા, અહીં થશે ભવ્ય કાર્યક્રમ
પ્રિયંકા ચોપડા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સંગીતમાં પર્ફોર્મ કરશે.
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ફિયાન્સ નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા જોધપુરના ઉમેદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાશે પરંતુ તે પહેલા તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીના લગ્નમાં ચાર ચાંદ લગાવશે. પ્રિયંકા ચોપડા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સંગીતમાં પર્ફોર્મ કરશે. ઈશા 12 ડિસમ્બરે મુંબઈમાં આનંદ પીરામલ સાથે લગ્ન કરશે.

ઈશાની સગાઈમાં પર્ફોર્મ કરશે પ્રિયંકા ચોપડા
સમાચારો અનુસાર પ્રિયંકા ચોપડા પોતાની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીના સંગીતમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. પ્રિયંકા ઉદેપુરમાં યોજાનારા ઈશા-આનંદના સંગીતમાં પર્ફોર્મ કરશે. પ્રિયંકાની પર્ફોર્મન્સ એક ગ્રુપનો હિસ્સો હશે જેણે સંગીત માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલનું સંગીત ડિસેમ્બરમાં ઉદેપુરમાં થસે. બંનેના લગ્નનું સેલિબ્રેશન પહેલા જ શરૂ થઈ ચૂક્યુ છે. હાલમાં જ કપલ માટે ડાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

પ્રિયંકાની બેચલર પાર્ટીમાં શામેલ થઈ હતી ઈશા અંબાણી
અંબાણી-આંનંદ પીરામલ 12 ડિસેમ્બરે અંબાણી હાઉસ એન્ટીલિયામાં લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા 8 અને 9 ડિસેમ્બરે ઉદેપુરમાં સંગીત અને પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. આ સેલિબ્રેશનમાં પહેલા ઈન્ટરનેશનલ સેન્સેશન બિયોન્સેના પફોર્મ કરવાના સમાચાર આવી રહ્યા હતા. વળી, હવે કહેવામાં આવી રહ્યુ છે કે પ્રિયંકા ચોપડા પણ આમાં પોતાનું પર્ફોર્મન્સ આપશે. પ્રિયંકા ચોપડા અને ઈશા અંબાણી ઘણા સારા દોસ્ત છે.

એન્ટીલિયામાં 12 ડિસેમ્બરે થશે વર્ષના સૌથી મોટા લગ્ન
થોડા દિવસો પહેલા ઈસા અંબાણીને નેધરલેન્ડ્ઝના એમ્સ્ટરડેમમાં પ્રિયંકાની બેચલર પાર્ટીમાં જોવામાં આવી હતી. આમાં પ્રિયંકાની બહેન પરિણીતી, તેમના જેઠ જે જોનસની ફિયાન્સ ટર્નર, તેમની નજીકની દોસ્ત ઉપરાંત ઈશા અંબાણી પણ સાથે હતા. વળી, સપ્ટેમ્બરમાં ઈટલીના લેક કોમોમાં થયેલી ઈશા અંબાણીની સગાઈમાં પણ પ્રિયંકા ખાસ નિક જોનસ સાથે પહોંચી હતી. ઓગસ્ટમાં જ્યારે નિક જોનસ સાથે રોકા બાદ પ્રિયંકાના નજીકના દોસ્તો માટે સાંજે નાની પાર્ટી રાખવામાં આવી હતી તેમાં પણ ઈશા અંબાણી પોતાના માતાપિતા સાથે પહોંચી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
