દિલ ધડકને દો : જુઓ પ્રિયંકા ચોપરાનો હૉટ બિકિની લુક્સ
મુંબઈ, 24 જૂન : પ્રિયંકા ચોપરા હાલ દિલ ધડકને દો ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. દિલ ધડકને દો ઝોયા અખ્તરની ફિલ્મ છે કે જેમાં અનુષ્કા શર્મા તથા રણવીર સિંહ પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ ગત 21મી જૂનથી શરૂ થયું છે.
પ્રિયંકા ચોપરાએએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી - અનુષ્કા શર્મા સાથે દિલ ધડકને દોના ફર્સ્ટ શિડ્યુઅલનું શૂટિંગ શરૂ થયું છે. લવલી ટીમ છે અને સખત મહેનત થઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ ટર્કીમાં થઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ પ્રિયંકા ચોપરા હાલમાં ઇસ્તાંબુલ ખાતે છે અને તેમણે રણવીર સિંહ, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર તથા રીતેશ સિધવાણી સાથેની અનેક તસવીરો પણ શૅર કરી છે. પ્રિયંકાએ સેલ્ફીસ વડે પણ અનેક તસવીરો લઈ પોસ્ટ કરી છે.
ચાલો તસવીરોમાં જોઇએ દિલ ધડકને દો ફિલ્મ માટે પ્રિયંકાનો બિકિની લુક્સ :

નાઇસ સ્વિમ બાદ
દરિયો અને સનશાઇન કાયમ મારા માટે ડેફિનાઇટ પાર્ટ રહ્યાં છે.

પ્રિયંકા અંડરવૉટર
Ganudgi mein khoye hum.... Behte Gaye jab barse tum...

સેલ્ફી ટાઇમ
સચ પૉઇગ્નૅન્સ ઇન સ્ટિલનેસ સમટાઇમ્સ....

ક્રૂ પિક્ચર
Best crew ever.. #DilDhadakneDo

રણવીર-અનિલ સાથે
ગુડ ડે એટ વર્ક. ફ્યૂ સનશાઇન!!!

બેઈમાન મોસમ
Craaaazy ocean weather... એવુ લાગે છે કે જાણે ઈશ્વર નીચે આવી રહ્યો છે.

શૂટિંગ સ્થળ
My home for 5 weeks.. That's the life.. Thx Zoya..

બોટમાંથી લીધેલી તસવીર
Breathtaking..
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
