અલગ અલગ આઉટફિટમાં પ્રિયંકાએ ફેન્સને આપ્યા જિંદગીના 5 સબક કહ્યુ - ફની હું મે
ફેશન સ્ટેટમેન્ટને જિંદગીની ફિલોસોફી સાથે જોડીને પ્રિયંકાએ અલગ અલગ ઈન્ડિયન આઉટફિટમાં ઘણા ટેક લીધા.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એક અમેરિકી મેગેઝીન ઈનસ્ટાઈલ માટે ફોટોશૂટ કરાવ્યુ. અહીં તેણે પોતાના ફેન્સને 5 લેસન શેર કર્યા. ફેશન સ્ટેટમેન્ટને જિંદગીની ફિલોસોફી સાથે જોડીને પ્રિયંકાએ અલગ અલગ ઈન્ડિયન આઉટફિટમાં ઘણા ટેક લીધા. પ્રિયંકાએ આનો વીડિયો ઈંન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યુ, 'તમારા માટે 5 લેસન (હું બહુ ફની છુ).'

લહેંગામાં પ્રિયંકાએ આપ્યા આ સબક
વીડિયોમાં પહેલા ટેકમાં પ્રિયંકાએ અનીતા ડોંગરાનો ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો છે અને તે કહી રહી છે - 'Always be bigger than your skirt' એટલે કે પોતાના સ્કર્ટથી મોટા બનો. ત્યારબાદ બીજા ટેકમાં તેણે તરુણ તિહલાનીની ડિઝાઈન કરેલી સાડી પહેરી છે જેની સાથે બ્લાઉઝ નથી. તે પોતાની પીઠ બતાવીને બીજો સબક આપી રહી છે. તે કહે છે કે, 'Have nothing to hide' એટલે કે છૂપાવવા માટે કંઈ પણ નહિ.
|
પ્રિયંકા ચોપડા બોલી ‘સાડી નૉટ સૉરી'
ત્રીજા ટેકમાં પ્રિયંકાએ સવ્યસાચીની ડિઝાઈનર સાડી પહેરેલી છે. સાડી બતાવીને પ્રિયંકા કહી રહી છે, Saree not Sorry એટલે કે સાડી પહેરો સૉરી ના ફિલ કરો. પ્રિયંકા આખા વીડિયોમાં ખિલખિલાટ જોવા મળે છે પ્રિયંકાના ફેન્સ તેનો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઘૂંઘરુ બાંધીને અવાજ કરતી દેખાઈ પ્રિયંકા
પોતાના ચોથા સબકમાં પ્રિયંકા કહે છે - Make some noise અને પગમાં બાંધેલા ઘૂંઘરુ બતાવે છે. તે ઘૂંઘરુથી ખૂબ અવાજ કરે છે અને હસે છે. આગલા ટેકમાં તે કહે છે - 'When you have difference, patch it up! So funny, I'm so funny!' એટલે કે જો ડિફરન્સીસ છે તો તેના પર પેચ લગાવો અને પછી તે પોતાની પેચ્ડ જીન્સ બતાવે છે અને જોરથી હસે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
