Priyanka Chahar Bikini : ટીવીની સંસ્કારી વહુ ગોવા પહોંચતા જ અલ્ટ્રા બોલ્ડ બની ગઈ, જુઓ બિકીની ફોટો
Priyanka Chahar Bikini : બિગ બોસ 16 થી છવાઈ ગયેલી ટીવી અભિનેત્રી પ્રિયંકા ચાહર આમ તો ટીવી સિરિયલોમાં સંસ્કારી અવતારમાં જોવા મળે છે. જો કે રિયલ લાઈફમાં તે એકદમ બોલ્ડ છે.
હાલમાં જ પ્રિયંકા ચાહરે તેના સંસ્કારી રૂપથી વિપરીત બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે. અભિનેત્રી પ્રિયંકાએ હાલમાં જ તેના બોલ્ડ બિકીની ફોટો શેર કર્યા છે.

પ્રિયંકા ચાહર ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલ પ્રિયંકા ગોવામાં વેકેશન માણી રહી છે, જ્યાંથી તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ ફોટોમાં પ્રિયંકા વ્હાઈટ બિકીનીમાં કિલર અંદાજમાં કેમેરામાં કેદ થઈ છે. આ તસવીરોમાં પ્રિયંકા ચાહર ચૌધરી બોયફ્રેન્ડ અંકિત ગુપ્તા સાથે બીચ પર એન્જોય કરતી જોવા મળી છે.
ફોટોમાં પ્રિયંકા ચાહર સફેદ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેની સાથે તેણે લીલા રંગનો પોલ્કા ડોટેડ સ્કર્ટ પહેર્યો છે. તસવીરોમાં પ્રિયંકા બીચ પર પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ ફોટોમાં પ્રિયંકા ચાહર ચૌધરી બોયફ્રેન્ડ અંકિત ગુપ્તા સાથે ગોવામાં એન્જોય કરતી જોવા મળી રહી છે. ફોટામાં પ્રિયંકા અને અંકિતની જોડી અદ્ભુત લાગી રહી છે.
પ્રિયંકા બીચ પર ફુલ મસ્તીના મુડમાં જોવા મળી રહી છે. ફોટોમાં તે તેની પીઠ ફ્લોન્ટ કરી રહી છે. વ્હાઈટ બિકીનીમાં તેણી પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં પ્રિયંકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ફોટોમાં પ્રિયંકા તેના મિત્રો સાથે સેલ્ફી લઈ રહી છે.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચાહર ચૌધરીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 5.2 મિલિયન લોકો ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
