Video: દોસ્તને KISS કરવાની હતી પ્રિયા પ્રકાશ પરંતુ કંઈક એવુ બન્યુ કે...
પ્રિયા પ્રકાશ વૉરિયર એક વાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે કે જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ છવાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ધમાલ મચાવનાર પ્રિયા પ્રકાશ વૉરિયર એક વાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે કે જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ છવાઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર સિનેમેટોગ્રાફર સીનુ સિદ્ધાર્થ સાથે રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશના એક્સપ્રેશનની અદાઓ પણ જોવાલાયક છે. આ વીડિયો પ્રિયા પ્રકાશે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

પોતાના ફોટા અને વીડિયો માટે ઘણી વાર ચર્ચામાં રહી છે પ્રિયા
પ્રિયા પ્રકાશ પોતાના સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ખાસ કરીને જ્યારે તે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરે છે ત્યારે ફેન્સનો તેને પ્રેમ પણ મળે છે. પ્રિયા પ્રકાશે ગયા વર્ષે પોતાના વીડિયો અને એક્સપ્રેશનથી સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી હતી. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ આંખ મારતી જોવા મળી હતી. આ વીડિયો એટલો વધુ વખત શેર થયો કે પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ.

પ્રિયાની પહેલી મલયાલમ ફિલ્મ ‘ઉરુ આદાર લવ'
હાલમાં જ પ્રિયા પ્રકાશ વૉરિયલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક ટ્રેડિશનલ લુકમાં પોતાના ફોટા શેર કર્યા હતા. જેના માટે તે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં પણ રહી હતી. આ ફોટામાં પ્રિયા પ્રકાશ વૉરિયરના લુક સાથે જ તેની સ્માઈલ પણ સુંદર લાગી રહી હતી. પ્રિયાની પહેલી ફિલ્મ ‘ઉરુ આદાર લવ' આ વર્ષે ફેબ્રુઆરીમાં થિયેટરોમા રિલીઝ થઈ છે. આ એક રોમેન્ટીક ડ્રામા ફિલ્મ છે. જેમાં તેની સાથે રોશન અબ્દુલ રઉફ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સ્કૂલ સ્ટુડન્ટના પ્રેમ પર આધારિત છે. આ મલયાલમ ફિલ્મ છે. આને તેલુગુ અને કન્નડમાં પણ ડબ કરવામાં આવી છે.
|
વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે
પ્રિયા પ્રકાશ વૉરિયરના આ વીડિયોને અત્યાર સુધી 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આમાં સૌથી ખાસ વાત એ છે કે સીનુ સિદ્ધાર્થ દ્વારા પ્રિયા પ્રકાશ વૉરિયર સાથે કરવામાં આવેલી પ્રેન્ક છે. આ વીડિયે પોસ્ટ કરીને પ્રિયા પ્રકાશ વૉરિયરે લખ્યુ છે કે મારા ફેવરિટ સીનુ સિદ્ધાર્થ સાથે વીતાવેલી પળ. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ અને સિદ્ધાર્થ વારાફરતી એક્સપ્રેશન સાથે એકબીજાને જોઈ રહ્યા છે. પરંતુ આમાં પ્રિયા પ્રકાશના જે એક્સપ્રેશન છે તે જોવાલાયક છે. પ્રિયા પ્રકાશ વૉરિયરે સીનુ સિદ્ધાર્થ સાથે પોતાની ડેબ્યુ ફિલ્મ ‘ઉરુ આદાર લવ'માં પણ કામ કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
