પૃથ્વી શો અને નિધિ તપાડિયાનું બ્રેકઅપ થયુ? જાણો શું છે હકિકત?
ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી નિધિ તપાડિયાનું બ્રેપઅપ થયુ હોવાના અહેવાલ છે. બન્ને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા.
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ક્રિકેટ સાથે સાથે તેની અંગત લાઈફને લઈને પણ વિવાદોમાં રહે છે. પૃથ્વી શો તેની ગર્લફ્રેન્ડને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. સમાચારો અનુસાર પૃથ્વી શો મિસ્ટ્રી ગર્લ નિધિ તપાડીયાને ડેટ કરી રહ્યો હતો. જો કે હવે સમાચારો આવી રહ્યા છે તે અનુસાર, નિધિ અને પૃથ્વીનું બ્રેકઅપ થયુ છે.

નિધિ અને પૃથ્વી લાંબા સમયથી સાથે હતા
મીડિયા રિપોર્ટ અનુસાર, પૃથ્વી શો અને નિધિ તપાડિયા એકબીજાને ડેટ કરી રહ્યાં હતા પરંતુ હવે બન્નેનું બ્રેકઅપ થયુ છે. છેલ્લા કેટલાક સમયથી બન્ને ઘણી વખત સાથે જોવા મળતા હતા. બન્નેના ઘણા ફોટો વાયરલ થયા હતા.

બ્રેકઅપ થયુ હોવાના સમાચાર
હવે નિધિના એક ફોટોએ બ્રેકઅપના સમાચારોને હવા આપી છે. નિધિએ ઈન્સ્ટા પર શેર કરેલા ફોટોમાં બેકગ્રાઉન્ડમાં એક બ્રેપઅપ ગીતનો ઉપયોગ કર્યો છે. આ સિવાય પૃથ્વી શો અને નિધિ તપાડિયા બન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે.

નિધિ મોડલ અને એક્ટર છે
નિધિ મોડલ અને એક્ટર છે અને તેના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નિધિની સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોઈેગ છે. છેલ્લા ઘણા સમયથી તે પૃથ્વી શોને લઈને ચર્ચામાં રહી છે.

બન્ને સાથે જોવા મળતા હતા
હાલમાં જ નવા વર્ષ દરમિયાન પૃથ્વી શૉ અને નિધિ તપાડિયા એક સાથે પબમાં જોવા મળ્યા હતા. અહીં બન્ને પાર્ટી માટે પહોંચ્યા હતા. અહીંથી બન્નેના સોશિયલ મીડિયા પર છવાયા હતા.

પૃથ્વી પહેલા પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો
અહેવાલો અનુસાર, નિધિ તપાડિયા પહેલા પૃથ્વી શો પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો. 2020માં બંનેના અફેરના સમાચારો સામે આવ્યા હતા. જો કે પ્રાચી સાથે પણ બન્નેનું બ્રેકઅપ થયુ હતું.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
