બેંગકોકમાં બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી પૂનમ પાંડે, જુઓ ફોટો!

રિયાલિટી શો લોકઅપમાં ભાગ લીધા બાદ પૂનમ પાંડે સતત લાઈમલાઈટમાં છે. હવે પૂનમે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને બીચ પર પોઝ આપી રહી છે.

રિયાલિટી શો લોકઅપમાં ભાગ લીધા બાદ પૂનમ પાંડે સતત લાઈમલાઈટમાં છે. હવે પૂનમે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને બીચ પર પોઝ આપી રહી છે.

Poonam Pandey

પૂનમ બેંગકોકમાં છે

પૂનમ બેંગકોકમાં છે

પૂનમની આ તસવીરો બેંગકોકની છે જ્યાં તે રજાઓ મનાવવા પહોંચી હતી. પૂનમની લેટેસ્ટ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ફેન્સ તેની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

બેંગકોકમાં બિકીની પહેરી પોઝ આપ્યા

બેંગકોકમાં બિકીની પહેરી પોઝ આપ્યા

કેટલીક તસવીરોમાં તેણે ફ્રન્ટ પોઝ આપ્યા છે અને કેટલીક તસવીરોમાં તે બેક પોઝ આપતી જોવા મળી રહી છે.

પૂનમના બોલ્ડ અવતારે ફેન્સને ઘાયલ કર્યા

પૂનમના બોલ્ડ અવતારે ફેન્સને ઘાયલ કર્યા

તેનું મનમોહક પ્રદર્શન કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતું છે. તે બિંદાસ અંદાજમાં વાળ લહેરાવી પોઝ આપી રહી છે.

પૂનમ બિકીનીમાં પોઝ આપતી રહે છે

પૂનમ બિકીનીમાં પોઝ આપતી રહે છે

પૂનમ બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. તેની તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

બીચ પર મસ્તી કરી રહી છે

બીચ પર મસ્તી કરી રહી છે

પૂનમ પાંડેએ પોતાની તસવીરો શેર કરતા જણાવ્યું કે તે બીચના પ્રેમમાં છે. તેણે કેપ્શનમાં લખ્યું - બીચ લવ.

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે

યુઝરે સતત તેની પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યુ કે, બેંગકોકમાં મજા. બીજાએ લખ્યું, વાહ સુંદર.

લોકઅપ બાદ ચર્ચામાં આવી

લોકઅપ બાદ ચર્ચામાં આવી

પોતાની બોલ્ડ સ્ટાઈલ અને બિંદાસ અંદાજ માટે જાણીતી પૂનમ કંગના રનૌતના રિયાલીટી શો લોકઅપમાં સામેલ થઈ હતી. શો બાદ સતત તે ચર્ચામાં રહે છે.

પૂનમનું એકાઉન્ડ બોલ્ડ ફોટોથી ભરેલુ છે

પૂનમનું એકાઉન્ડ બોલ્ડ ફોટોથી ભરેલુ છે

પૂનમ પાંડેનું ઈન્સ્ટાગ્રામ તેના હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે. પૂનમ સતત તેના હોટ ફોટો શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X