પૂનમ પાન્ડે નું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ, ફરી આવી ચર્ચામાં..
મૉડેલ અને અભિનેત્રી પૂનમ પાન્ડે ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેઓ કોઈ બૉલીવુડ ફિલ્મ માટે નહીં, પરંતુ તેને નવા ફોટોશૂટ માટે તેની ચર્ચા થઇ રહી છે.
પોતાની પહેલી જ ફિલ્મ નશા દ્વારા બૉલીવુડમાં છવાઈ જવાના સપના સેવનાર પૂનમ પાન્ડેના એ ઓરતા તો પૂરા ન થયા અને એટલે જ તેઓ સાઉથની ફિલ્મો તરફ વળ્યા. કેટલીક ફિલ્મોમાં તેઓ આયટમ સૉંગ કરી ચુક્યા છે.
હવે તમને તો ખબર છે કે પૂનમ બીજે ક્યાંય ચાલે કે ના ચાલે સોશ્યલ મીડિયા પર તેના ફોલાવર્સની કોઇ ખોટ નથી. પૂનમમાં હજારો ફોલોવર્સ તેના એક ફોટાની રાહ જોતા હોય છે. અને પૂનમ પણ વાર તહેવારે તેના હોટ ફોટો મૂકીને તેના ફેન્સને કાળજે ઠંડક જરૂર પહોંચાડે છે.
તો જુઓ પૂનમ પાન્ડે ની કેટલીક નવી તસ્વીરો..

પૂનમ પાન્ડે
પૂલમાં બિકીની પહેરીને પૂનમ પાન્ડે એ બતાવ્યો તેનો હોટ અવતાર.

સેલ્ફી લેતી પૂનમ પાન્ડે
બિકીની પહેરીને અરીસા સામે સેલ્ફી લેતી પૂનમ પાન્ડે.

પૂનમ પાન્ડે
ફોટોશૂટની તૈયારીમાં વ્યસ્ત પૂનમ પાન્ડે.

ટ્વિટર ક્વીન પૂનમ પાંડે
પૂનમ પાંડેને સૌથી વધુ લોકપ્રિયતા ટ્વિટરના માધ્યમથી મળી.

ટ્વિટર ક્વીન પૂનમ પાંડે
ટ્વિટર પર પૂનમ પાંડેએ પોતાના ન્યૂડ ફોટા અને સેક્સી વીડિયો અપલોડ કરીને પોતાને વધુ લોકપ્રિય બનાવી લીધી અને લોકો તેને ફોલો કરવા લાગ્યા અને અંતે પૂનમ પાંડેને ટ્વિટર ક્વીનનું બિરૂદ મળી ગયું.

પૂનમ પાંડે
જિસ્મ ફિલ્મનું નિર્દેશન કરનાર અમિત સક્સેનાએ પોતાની ફિલ્મ નશા માટે પૂનમ પાંડેને સાઇન કરી.

ટ્વિટર પર પૂનમની લોકપ્રિયતા
ટ્વિટર પર પૂનમની લોકપ્રિયતા જોતાં તેમને લાગ્યું કે અમિત સક્સેનાને લાગ્યું કે પૂનમ પાંડેથી વધુ સારો ચહેરો તેમને પોતાની ફિલ્મ નશા માટે મળી શકશે નહી માટે તેમને પૂનમને જ પોતાની ફિલ્મ માટે સાઇન કરી.

પૂનમ પાંડે
પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ નશાને બૉક્સ ઓફિસ પર કંઇક ખાસ સફળતા મળી નહી.

પૂનમ પાંડે
પૂનમ પાંડેને નશા ફિલ્મમાં જોરદાર એક્સપોઝ કર્યું અને સાથે જ તેમને ફિલ્મના પ્રમોશન માટે પણ લોકો વચ્ચે જઇને જોરદાર અખતરા અપનાવ્યા હતા

પૂનમ પાંડે
જ્યારે સિનેમાહોલ જઇને પૂનમ પાંડીની ફિલ્મ જોવાનો વારો આવ્યો તો લોકોએ પીછેહઠ કરી અને ફિલ્મને ખાસ સફળતા મળી નહી.

પૂનમ પાંડે
પૂનમ પાંડેને હવે લાગી રહ્યું છે કે તે દેસી ગર્લ બનીને કદાચ સારું કેરિયર બનાવી શકે છે. પૂનમ પાંડેએ હવે વિચારી લીધું છે કે તે પોતાની ફિલ્મમાં દેસી લુક અપનાવશે.

પૂનમ પાંડે
પૂનમ પાંડેનું કહેવું છે કે સ્મિતા પાટીલ અને જીન્નત અમાન જેવી અભિનેત્રીઓ પણ બોલ્ડની સાથે-સાથે સારી અભિનેત્રી હતી તે તેમની માફક બનવા માંગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
