Pic : ‘નશા’નો નશો ચઢાવતું વધુ એક પોસ્ટર

મુંબઈ, 24 જૂન : પૂનમ પાન્ડેની ફિલ્મ નશાની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ પૂનમ પાન્ડે પોતાની ફિલ્મનું પ્રચાર ઝડપી કરતા જઈ રહ્યાં છે. ટ્રેલર અને પછી ન્યુડ પોસ્ટરને મળેલ શાનદાર રિસ્પૉન્સ બાદ આ ફિલ્મનું વધુ એક પોસ્ટર લૉન્ચ કરાયું છે. લાગે છે પૂનમ પાન્ડે પોસ્ટરો દ્વારા નશાનો નશો ચઢાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

પૂનમે આ ફિલ્મનું એક પોસ્ટર તાજેતરમાં લૉન્ચ કર્યુ હતું કે જેમાં તેમણે કંઇ પણ પહેર્યું નથી. તેઓ ન્યુડ છે. તેમના હાથમાં એક નાનકડુ પોસ્ટર છે કે જેની ઉપર લખેલું છે કે આ મૉનસૂન ઉપર નશા માટે તૈયાર થઈ જાઓ. અને હવે પૂનમ પાન્ડે અભિનીત તેમની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશાનું વધુ એક પોસ્ટર લૉન્ચ કરાયું છે.

આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :

આવતા મહીને રિલીઝ થશે નશા

આવતા મહીને રિલીઝ થશે નશા

અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે. સક્સેના અગાઉ જિસ્મ જેવી સફળ ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. જિસ્મ ફિલ્મથી જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ બૉલીવુડમાં ઓળખ સ્થાપિત કરી શક્યા હતાં.

ન્યુડ પૂનમ

ન્યુડ પૂનમ

નવા પોસ્ટર અગાઉ પૂનમે જે પોસ્ટર લૉન્ચ કર્યુ હતું, તેમાં પૂનમ ન્યુડ દેખાય છે. આ પોસ્ટરે સનસનાટી મચાવી હતી.

મુકેશ ભટ્ટે કર્યા વખાણ

મુકેશ ભટ્ટે કર્યા વખાણ

પૂનમને આશા છે કે નશા પણ તેમના કૅરિયરમાં કંઈક એવી જ ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ નિર્માતા મુકેશ ભટ્ટ પણ પૂનમના વખાણ કરી ચુક્યાં છે.

પ્રણય-કથા છે નશા

પ્રણય-કથા છે નશા

પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે.

ટ્વિટર ક્વીન

ટ્વિટર ક્વીન

પૂનમ પાન્ડેને ટ્વિટર ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની પ્રથમ બૉલીવુડ ફિલ્મના નામનો ખુલાસો ટ્વિટર ઉપર કંઇક આ રીતે કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X