Pics : નશામાં નશો નહીં, પણ ગંદકી અને કંટાળો છે!
મુંબઈ, 27 જુલાઈ : બિકિની ગર્લ પૂનમ પાન્ડેની ફિલ્મ નશાએ શુક્રવારે પડદા ઉપર દસ્તક આપી દીધી છે, પણ આશાની વિરુદ્ધ ફિલ્મ નશાએ ખૂબ જ ખરાબ શરુઆત કરી છે. સૌને ખાસ આશા પૂનમ પાસે હતી કે ફિલ્મ તેમના માટે સફળતાના રસ્તા ખોલી નાંખશે, પણ અફસોસ કે ફિલ્મે પ્રથમ દિવસે લોકોને આકર્ષ્યા જ નહીં.
નશા સાથે કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન થઈ, આમ છતાં નશાની લો ઓપનિંગ રહી છે. ફિલ્મ જોઈને નિકળેલા દર્શકોને પૂછવામાં આવતાં, તેમના જવાબો આશ્ચર્યજનક હતાં. એક દર્શકે જણાવ્યું - બકવાસ ફિલ્મ છે નશા અને પૂનમ બેકાર અને બકવાસ. હું થિયેટરમાં એમ વિચારતો હતો કે મેં ટિકિટ ખરીદી કોઈ મોટી ભૂલ કરી નાંખી છે. ફિલ્મમાં નથી વાર્તા કે નથી અભિનય આખી ફિલ્મ ગંદગીથી ભરેલી અને કંટાળાજનક છે.
બીજી બાજુ જિસ્મનું સફળ દિગ્દર્શન કરનાર અમિત સક્સેનાની આ ફિલ્મને ટીકાકારોએ પણ બેકાર અને નબળી ગણાવી છે કે જેથી પૂનમ પાન્ડે માટે બૉલીવુડ કૅરિયરની શરુઆત હિટ ફિલ્મ સાથે કરવાની તક ઝુંટવાઈ ગઈ છે.
આવો તસવીરો સાથે જાણીએ પૂનમ પાન્ડે તથા નશા અંગે ટીકાકારોના પ્રત્યાઘાતો :

વનઇન્ડિયા
વનઇન્ડિયાએ પૂનમની પ્રથમ ફિલ્મ નશાને 2 સ્ટાર્સ આપ્યાં છે. વનઇન્ડિયાએ ફિલ્મને સેક્સનો ઓવરડોઝ ગણાવી છે.

દૈનિક જાગરણ
દૈનિક જાગરણે પણ ફિલ્મ નશાને 1 સ્ટાર આપ્યું છે અને બકવાસ તથા બેકાર ફિલ્મ ગણાવી છે.

ગ્લૅમશૅમ.કૉમ
ગ્લૅમશૅમ.કૉમે ફિલ્મને 3 સ્ટાર્સ આપ્યાં છે અને વીકેન્ડે મઝેદાર ડોઝ તરીકે ગણાવી છે.

અપુન કા ચૉઇસ
અપુન કા ચૉઇસે નશાને 2 સ્ટાર્સ આપ્યાં છે અને જણાવ્યું કે ટીનેજના ગાંડપણને દર્શાવે છે આ ફિલ્મ.

ઇન્ડિયાટીવી.કૉમ
ઇન્ડિયાટીવી.કૉમે નશાને બેકાર ગણાવી છે અને 1 સ્ટારથી નવાજી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
