Pics : વહુ બનવાનાં શમણાં સેવતાં પૂજાના કામણ
મુંબઈ, 18 માર્ચ : બિગ બૉસ 5થી જાણીતાં થયેલ મૉડેલ અને અભિનેત્રી પૂજા મિશ્રા ઘરના વહુ બનવા માંગે છે. અરે ચોંકશો નહીં, તેઓ લગ્ન નથી કરવાં જઈ રહ્યાં. હકીકતમાં તેઓ ટેલીવિઝને કોઈ એવી સીરિયલ કરવા માંગે છે કે જે અઠવાડિયામાં પાંચ દિવસ ટેલીકાસ્ટ થતી હોય અને લાંબાગાળા સુધી ચાલે. જરા વિચારી જુઓ એવી સીરિયલ કોઈ સાસ-બહુ ટાઇપ સીરિયલથી ઓછી હોઈ શકે?
પૂજા મિશ્રાએ સીરિયલમાં વહુનો રોલ કરવાની ઇચ્છા જાહેર કરી છે. પૂજા મિશ્રાનું કહેવું છે કે તેમના આગામી રિયલિટી શો વેલકમ બાજી મહેમાનનવાજીમાં દર્શકોને સાંત પૂજા નજરે પડશે. 28 વર્ષીય પૂજાએ કહ્યું - વેલકમ એક જુદા પ્રકારનો શો છે કે જે ભોજન પર આધારિત છે. તેમાં અલગ પૂજા દેખાશે, કારણ કે બિગ બૉસમાં ખૂબ આક્રમકતા હતી અને લોકો મને લડવા માટે ઉશ્કેરતા હતાં.
પૂજાએ જણાવ્યું કે તેઓ ટીવી સીરિયલોમાં કામ કરવા માંગે છે. ફિલ્મોની જગ્યાએ તેઓ સીરિયલ કરવા માંગશે, કારણ કે ટીવી ખૂબ જ સશક્ત માધ્યમ છે. તેમણે જણાવ્યું - અગાઉ મને સીરિલયની ઑફર્સ મળી હતી, પરંતુ મેં નકારી હતી. પૂજા ટુંકમાં જ હમ બાજા બજા દેંગે ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડનાર છે. ફિલ્મના દિગ્દર્શક ચંદ્રા બારોટ છે. પૂજા ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સમાં પણ કામ કરી રહ્યાં છે.
ખેર હાલ તો વહુ બનવાનાં શમણાં સેવતાં પૂજા મિશ્રાના કામણ જુઓ તસવીરોમાં.

પૂજા મિશ્રાના કામણ
બિગ બૉસ 5થી જાણીતાં થયેલ મૉડેલ અને અભિનેત્રી પૂજા મિશ્રા ઘરના વહુ બનવા માંગે છે.તેઓ કોઈ ટીવી સીરિયલમાં વહુનો રોલ કરવા માંગે છે. જોકે તસવીરમાં પૂજાનું આ કામણ રૂપ વહુની બિલ્કુલ વિપરીત દેખાય છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications