Pics : સન્ની બાદ હવે એલેનાને લૉન્ચ કરશે પૂજા ભટ્ટ
મુંબઈ, 2 ઑગસ્ટ : ભટ્ટ કૅમ્પની ફિલ્મો પોતાની બોલ્ડ સ્ક્રિપ્ટના કારણે કાયમ ચર્ચામાં રહે છે. પૂજા ભટ્ટે સન્ની લિયોનને બૉલીવુડમાં લૉન્ચ કરી ખૂબ ચર્ચા મેળવી. હવે પૂજા પોતાની આવનાર ફિલ્મ બૅડમાં એલેના શેવને લૉન્ચ કરવાં જઈ રહ્યાં છે કે જેથી દેશ-વિદેશમાં તેમની ચર્ચા થઈ રહી છે.
એલેના શેવ આ પ્રોજેક્ટથી ખૂબ જ ખુશ છે. બૅડ ફિલ્મમાં એલેના એક એવી છોકરીના રોલમાં છે કે જે પોતાના હૉટ લુક્સ તથા મનમોહક સૌંદર્ય વડે રણદીપને પોતા તરફ આકર્ષિત કરશે. એલેના રણદીપ હુડા અંગે કહે છે કે રણદીપ ખૂબ ચાર્મિંગ તથા ઇમ્પ્રેસિવ છે. તેઓ ટૅલેંટ તથા સ્માર્ટનેસનું મિશ્રણ છે. એલેના શેવ કહે છે કે પૂજા ભટ્ટ અને તેમની ટીમે તેમની પુરતી મદદ કરી કે જેથી તેમને ઘર જેવો માહોલ મળી શકે.
રણદીપ હુડા ભટ્ટ કૅમ્પ સાથે અનેક ફિલ્મો કરી ચુક્યાં છે. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈમાં રણદીપની એક્ટિંગના વખાણ થયા હતાં. રણદીપ અંગે કહે છે કે તેમણે ભટ્ટ કૅમ્પમાંથી ઇમરાન હાશમી જેવાની હકાલપટ્ટી કરાવી દીધી. ઇમરાન હાશમી પણ ભટ્ટ કૅમ્પની મર્ડર ફિલ્મથી હિટ થયા હતાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણદીપનો બૅડ અવતાર
ફિલ્મનું શીર્ષક બૅડ તિહાર જેલમાંથી ભાગેલા કેદીઓથી પ્રેરિત છે. ફિલ્મમાં રણદીપ હુડા લીડ રોલમાં છે, તો શોભરાજ કેસમાં તપાસ અધિકારી સુપરકૉપ અમોદ કાંત ફિલ્મ માટે સલાહકારનું કામ કરશે.

એલેનાની એન્ટ્રી
એલેના શેવ પૂજા ભટ્ટની બૅડ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

સન્ની થયાં હિટ
સન્ની લિયોનને પણ બૉલીવુડમાં લાવનાર ભટ્ટ કૅમ્પ જ હતું. સન્નીએ જિસ્મ 2 ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

દેશ વિદેશમાં ચર્ચા
પૂજા પોતાની આવનાર ફિલ્મ બૅડમાં એલેના શેવને લૉન્ચ કરવાં જઈ રહ્યાં છે કે જેથી દેશ-વિદેશમાં તેમની ચર્ચા થઈ રહી છે.

ખુશ છે એલેના
એલેના શેવ આ પ્રોજેક્ટથી ખૂબ જ ખુશ છે. બૅડ ફિલ્મમાં એલેના એક એવી છોકરીના રોલમાં છે કે જે પોતાના હૉટ લુક્સ તથા મનમોહક સૌંદર્ય વડે રણદીપને પોતા તરફ આકર્ષિત કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
