આખરે પૂજા બેદીની છોકરી આલિયા જેવા કિડ્સ કેમ અપનાવે છે આ રસ્તો?
છેલ્લા કેટલાક દિવસથી પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમ પોતાના ઉતેજક ફોટો અને બ્લોગ ના કારણે ચર્ચા માં છે. પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો વાઈરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં આલિયા ઈબ્રાહીમ ઘણી જ હોટ લાગી રહી છે. એટલું ઓછુ હોઈ તેમ તેને ઉતેજક પોસ્ટ પણ પોતાના બ્લોગ પર લખી છે.
તેનાથી જે લોકો આલિયા ઈબ્રાહીમ ઓળખતા પણ ના હતા તે તને ઓળખવા લાગ્યા. વિચારવા લાયક વાત એ છે કે આ લોકો આમ શું કરવા કરે છે? શું આ એક ફેમસ થવા માટે નો રસ્તો છે?
જોવા જઈએ આ પહલી વાર નથી થયું. આ પહલા પણ ઘણા કિડ્સ આવા ફોટો અપલોડ કરી ચુક્યા છે.

ક્રિષ્ના શ્રોફ
ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ હોલીવુડ સ્ટાર મીલે સાઈરસની મોટી ફેન હશે. ક્રિષ્નાએ Instagram પર કેટલીક ટોપલેસ તસવીરો પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા. વેલ, જે પણ હોય ક્રિષ્ના શ્રોફની આ તસવીરો ઘણી જ Bold અને Hot છે.

સાશા આગા
પાકિસ્તાની અભિનેત્રી સલમા આગા ની છોકરી સાશા આગા ફિલ્મ માં આવતા પહલા તેની તસ્વીરો ના કારણે ચર્ચા માં હતી

ખુશી કપૂર
શ્રી દેવી ની નાની છોકરી ખુશી કપૂર પણ પોતાની ખુબસુરતી ના કારણે ચર્ચા માં રહી છે

સારા અલી ખાન
સૈફ અને અમૃતા ની છોકરી સારા અલી ખાન પણ આજ કાલ ટ્રેન્ડ માં છે

આલિયા ઈબ્રાહીમ
હમણા ઘણા દિવસથી પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો વાઈરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં આલિયા ઈબ્રાહીમ ઘણી જ હોટ લાગી રહી છે.

આલિયા ઈબ્રાહીમ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
