આલિયા ઈબ્રાહીમએ ઇન્સ્ટાગ્રામ પર મુક્યા નવા બિકીની પિક્સ...
કેટલાક દિવસ પહેલા પૂજા બેદીની છોકરી આલિયા ઈબ્રાહીમ પોતાના ઉતેજક ફોટો અને બ્લોગ ના કારણે ચર્ચામાં આવી હતી. આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો ખૂબ જ વાઈરલ થઈ હતી. આ તસ્વીરોમાં આલિયા ઈબ્રાહીમ ઘણી જ હોટ લાગી રહી હતી એટલું ઓછું હોઈ તેમ તેને ઉતેજક પોસ્ટ પણ પોતાના બ્લોગ પર લખી હતી.
જો કે પૂજા બેદીની જેમ જ હોટ અને બિન્દાસ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી. પૂજા બેદીની આ પુત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો બોલ્ડેસ્ટ બિકની ફોટા મુક્યા છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.
તો જુઓ આલિયા ઈબ્રાહીમની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસવીરો...

આલિયા ઈબ્રાહીમ
પાર્ટીમાં ડ્રિંક્સ કરતી આલિયા ઈબ્રાહીમ

આલિયા ઈબ્રાહીમ
આલિયા ઈબ્રાહીમની હોટ તસ્વીરો વિવાદનો મુદ્દો બની હતી

આલિયા ઈબ્રાહીમ
આ તસ્વીરોમાં આલિયા ઈબ્રાહીમ ઘણી જ હોટ લાગી રહી હતી એટલું ઓછું હોઈ તેમ તેને ઉતેજક પોસ્ટ પણ પોતાના બ્લોગ પર લખી હતી.

આલિયા ઈબ્રાહીમ
કોઇ પણ ફિલ્મ કર્યા વગર સોશ્યલ મીડિયા પર ફેન્સની ટંકશાળ પાડનાર સ્ટાર.

આલિયા ઈબ્રાહીમ
મિરર સેલ્ફી લેતી આલિયા ઈબ્રાહીમ.

આલિયા ઈબ્રાહીમ
જો કે તેવું નથી કે આલિયાએ પહેલી વાર જ આવા હોટ ફોટો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હોય.

આલિયા ઈબ્રાહીમ
સ્વિમિંગ પુલમાં બિકીની લૂક ઘણો જ હોટ લાગી રહ્યો છે.

આલિયા ઈબ્રાહીમ
આલિયા ઈબ્રાહીમએ તેની ખુલ્લી બેકનો ફોટો પણ મુક્યો હતો.

આલિયા ઈબ્રાહીમ
ઓરેન્જ રંગની બિકનીમાં ટુ હોટ લાગતી આલિયાએ તેનો આ ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂકીને લખ્યું કે "હું મારા પરથી મારા હાથ જ હટાવી નથી શકતી"

આલિયા ઈબ્રાહીમ
તેણે લખ્યું કે "ગેટ યોરસેલ્ફ ટૂગેધર, ડોન્ટ હેટ, જેલસી ધ અગ્લીએસ્ટ ટ્રેટ".
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
