પ્રિયા પ્રકાશને સાડીમાં જોઈને ફેન્સ બન્યા દીવાના, ફોટા થયા વાયરલ
એક વીડિયો ક્લિપથી બધાને દીવીના બનાવનાર પ્રિયા પ્રકાશ વેરિયરને કોણ ભૂલી શકે છે. હવે સૌને ઘાયલ કરવા પ્રિયા એકદમ અલગ અંદાજમાં આવી ગઈ છે.
એક વીડિયો ક્લિપથી બધાને દીવીના બનાવનાર પ્રિયા પ્રકાશ વેરિયરને કોણ ભૂલી શકે છે. પોતાની આંખોના ઈશારાથી તેણે યુવાનો પર એવો જાદૂ ચલાવ્યો હતો કે દરેક જણ ઘાયલ થઈ ગયા હતા. હવે સૌને ઘાયલ કરવા પ્રિયા એકદમ અલગ અંદાજમાં આવી ગઈ છે. વીડિયોમાં સ્કૂલ ડ્રેસમાં જોવા મળેલી પ્રિયા પ્રકાશ હવે પારંપરિક પરિધાન સાડીમાં લોકોનું દિલ ચોરી રહી છે.

સાડીમાં છવાઈ પ્રિયા પ્રકાશ વેરિયર
ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સાડીમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં પ્રિયા સફેદ રંગની કાસાવુ સાડીમાં જોવા મળી રહી છે. કોઈ નદી કિનારે પડાવેલા આ ફોટામાં પ્રિયા પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર 60 લાખથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતી પ્રિયાના આ ફોટા પર સાડા છ લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.
| |
એક ક્લિપથી થઈ હતી ફેમસ
તેના ફેન્સ પ્રિયાની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. પ્રિયા પ્રકાશ વેરિયર વેલેન્ટાઈન ડે ના દિવસે પહેલી વાર ચર્ચામાં આવી હતી. વેલેન્ટાઈન ડે ના થોડા દિવસ પહેલા પ્રિયાના એક વીડિયોએ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી હતી. પ્રિયાની ફિલ્મ ‘ઓરુ અદાર લવ' ના ગીત ‘મનકીયા મલરાયા પૂરી' ગીતનિ એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી જેમાં તે આંખ મટકાવતી જોવા મળી રહી હતી.
| |
લાખો દિલો પર રાજ કરે છે પ્રિયા
આ વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેને નેશનલ ક્રશનો ખિતાબ મળી ગયો હતો. જો કે પ્રિયાના આ ગીતના કારણે ઘણો વિવાદ પણ થયો હતો. કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ ગીતને પ્રોફેટ મોહમ્મદનું અપમાન ગણાવીને તેના પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. પોતાની સામેના કેસ અને ગીત પર પ્રતિબંધની માંગ સામે પ્રિયા સુપ્રિમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રિમ કોર્ટે તેને મોટી રાહત આપીને બધા કેસ પર રોક લગાવી દીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
