Pics : શાહિદ- મીરાના કાલે છે લગ્ન, જુઓ તૈયારીઓની ઝલક
લાખો છોકરીઓના મનના રાજકુમાર એવા કયૂટ અને ડેશિંગ શાહિદ કપૂરના કાલે લગ્નગ્રંથીએ બંધાવાનો છે. શાહિદ દિલ્હીની કુડ્ડી મીરા રાજપૂત જોડે કાલે લગ્ન કરશે છે.
શાહિદ અને મીરા દિલ્હીથી જાણીતી હોટલ ટ્રિડેન્ટમાં લગ્ન કરવાના છે. ત્યારે શાહિદના ઘરવાળા અને મહેમાનો લગ્ન માટે આવવા લાગ્યા છે. આ લગ્નમાં લગભગ 500 લોકો સામેલ થશે. અને 12 જુલાઇએ એક શાનદાર રિસેપ્શન પણ રાખવામાં આવશે. જેમાં બોલીવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળશે.
ત્યારે લગ્નના એક દિવસ પહેલા કેવી તૈયારીઓ આ લગ્નને લઇને ચાલી રહી છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

મંગળવારે છે મંગળ મૂર્હત
શાહિદ કપૂર કાલે એટલે કે મંગળવારે મંગળ મૂર્હતમાં મીરા રાજપૂત જોડે લગ્ન કરશે.

હોટલ ટ્રિડેન્ટ
દિલ્હીની ટ્રિડેન્ટ હોટલમાં તેમના લગ્ન યોજવામાં આવશે. ત્યારે આ હોટલની બહાર પહોચ્યા છે

શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર
અને તેમની સાવકી માં સુપ્રિયા પાઠક.

સુપ્રિયા પાઠક
જો કે હોટલની બહાર ઊભેલી સુપ્રિયા પાઠક ખૂબ જ થાકેલી દેખાતી હતી. જો કે હોય પણ કેમ નહીં આખરે તે છે વરરાજાની માં...

પંકજ કપૂર
પોતાના પુત્રના લગ્નની ખુશી પંકજ કપૂરના ચહેરા પર સાફ દેખાતી હતી.

ખુશીની લહેર
જરા આ ફોટોમાં જ જોઇ લો કેવા પંકજ કપૂરનો ચહેરો ખીલેલો છે.

10 જોડી કપડા
શાહિદ કપૂરે પોતાના લગ્ન માટે 10 જોડી કપડા સીવડાવ્યા છે. અને તે તમામ રિવાજોમાં આ કપડાં પહેરવાનો છે.

લગ્ન
ત્યારે 7 જુલાઇએ થનારા આ લગ્નથી અનેક છોકરીઓના દિલ જરૂરથી તૂટશે. કારણ કે શાહિલ છે મોસ્ટ એલિઝેબલ બેચલર.

મીરા રાજપૂત
લગ્નમાં શાહિદ અને મીરા પહેરવાના છે મેચિંગ કપડા. અને બન્નેએ કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખ્યું છે.

અનામિકા ખન્ના
મીરા રાજપૂતના લગ્નનો ડ્રેસ અનામિકા ખન્નાએ ડિઝાઇન કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
