Pics : હવે સીબીએસઈના કોર્સમાં રજનીકાંત
મુંબઈ, 14 ડિસેમ્બર : નથી આ કોઈ કિસ્સો કે નથી કોઈ જોક કે જે અમે આપને સંભળાવવા જઈ રહ્યાં છીએ. આ હકીકત છે કે તેઓ જીવતા-જાગતા દૃષ્ટાંત છે. જી હા, તામિળ ફિલ્મોના સુપર સ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંત હવે કેન્દ્રીય માધ્યમિક પરીક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈના છઠા ધોરણના પુસ્તકોમાં વંચાશે. તેમાં રજનીકાંતની બસ કંડક્ટરથી લઈ એક મહાનતમ અભિનેતા બનવા સુધીની સફર છે.
રજનીકાંતની આ સફર બાળકોની શીખવાડશે કે પોતાની મહેનત અને લાયકાતના બળે કોઈ પણ વ્યક્તિ ફર્શથી અર્શ પર પહોંચી શકે છે. બસ વ્યક્તિએ સખત મહેનતુ તેમજ દૃઢ સંકલ્પ ધરાવવું જોઇએ. સીબીએસઈના છઠા દોરણના બાળકોમાં રજનીકાંતનું આ ચૅપ્ટર ભણાવવામાં આવશે. આ ચૅપ્ટર લખ્યું છે રજનીકાંતના ફૅન અને મિત્ર રાવ બહાદુરે. રાવ બહાદુર તે બસના ડ્રાઇવર હતાં કે જેમાં રજનીકાંત કંડક્ટર હતાં.
ચૅપ્ટરનુ નામ છે ફ્રૉમ બસ કંડક્ટર ટુ સુપરસ્ટાર. આ પાઠ ભણાવવાનો એક જ ઉદ્દેશ છે કે વગર કોઈ ગૉડફાદરની મદદે કોઈ પણ વ્યક્તિ સામાન્યમાંથી ખાસ બની શકે છે. સીબીએસઈને લાગે છે કે રજનીકાંતની વાર્તા આવનાર પેઢી માટે એક આદર્શ સાબિત થશે. આ પાઠમાં માત્ર રજનીકાંતના સંઘર્ષની જ કહાણી નથી, બલ્કિ તેમની દયાળુતા, તેમના પ્રેમ અને સદાચારનું પણ વર્ણન કરાયું છે. તેમનું દેશ પ્રત્યે સમર્પણ તથા આટલી ઊંચાઇે પહોંચી પણ એકદમ સરળ હોવું પણ પાઠમાં બતાવાયું છે.
12-12-12ના રોજ રજનીકાંતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. લાખોની સંખ્યામાં લોકો તેમના ઘરે શુભેચ્છાઓ પાઠવવા સવારથી જ પહોંચી ગયાં.

સીબીએસઈ કોર્સમાં રજનીકાંત
12-12-12ના રોજ રજનીકાંતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. લાખોની સંખ્યામાં લોકો તેમના ઘરે શુભેચ્છાઓ પાઠવવા સવારથી જ પહોંચી ગયાં.

સીબીએસઈ કોર્સમાં રજનીકાંત
રજનીકાંતના ઘરની બહાર એકત્ર થયેલ લોકો.

સીબીએસઈ કોર્સમાં રજનીકાંત
પોતાના ચાહરનારાઓને મળવા ઘરની બહાર આવતાં રજનીકાંત.

સીબીએસઈ કોર્સમાં રજનીકાંત
તમામનો આભાર વ્યક્ત કરતાં રજનીકાંત.

સીબીએસઈ કોર્સમાં રજનીકાંત
હવે સીબીએસઈના કોર્સમાં રજનીકાંતનું ચૅપ્ટર હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
