પૂનમ પાંડે હવે કરશે હેલનને કોપી
પૂનમ પાંડે અને બોલિવૂડની જૂની ડાન્સિંગ લેજન્ડ, હેલન વચ્ચે શું સમાનતા હોઇ શકે? વિચારમાં પડી ગયાને, હું સમજાવું. પૂનમ પાંડેની નવી ફિલ્મ આવી રહી છે. અને આ ફિલ્મનું નામ "હેલન" છે.
એટલું જ નહીં પૂનમ પાંડેએ, આ ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી શરૂ કરી દીધું છે. અને ગોસિપ ક્રિએટ કરવા માટે તેણે સલમાન ખાનના નામનો ઉપયોગ પણ કરી લીધો છે.
પૂનમે કહ્યું કે આ ફિલ્મ સાથે સલમાન ખાનની માંનો કોઇ સંબંધ નથી. પૂનમે સ્પષ્ટતા આપી છે કે આ ફિલ્મ એેક યુવતીના જીવન પર છે જેને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. એટલું જ નહીં પૂનમે આ ફિલ્મની કેટલીક તસવીરો સોશિયલ મિડિયા પર પણ મૂકી ચૂકી છે જુઓ સ્લાઇડરમાં..

હેલનની સ્ટાઇલમાં પૂનમ પાંડે
હેલન ફિલ્મને લઇને પૂનમ પાંડે છે ખૂબ જ ઉત્સાહિત. તે હાલ કરી રહી આ માટે જબદસ્ત ડાન્સ પ્રેક્ટિસ.

પિયા તૂ અબ તો આજા
આ સ્ટેપને જોઇને હેલનનું હિટ ગીત પિયા તૂ અબ તો આજા યાદ આવી રહ્યું છે.

પોલ ડાન્સ
પૂનમે આ ફિલ્મમાં કંઇક નવું કરવાનું વિચાર્યું છે. અને માટે જ તેણે આ ફિલ્મમાં કર્યો છે પોલડાન્સ.

હેલન, બાયોગ્રાફી નથી
પૂનમે વિવાદોથી બચાવા પહેલા જ કહીં દીધું છે કે આ ફિલ્મ જાણીતી ફિલ્મ ડાન્સર હેલનની બાયોગ્રાફી નથી.

હેલનની ઝલક
જો કે પૂનમ પાંડેની આ ફિલ્મમાં હેલનના જાણીતા ગીતો અને તેના ડાન્સિંગ સ્ટેપની ઝલક જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
