Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુઓ તસવીરો : વીણા, પૂનમ, રોઝલીન પર છવાયાં હોળીના રંગ

અમદાવાદ, 25 માર્ચ : રંગોના તહેવાર હોળીનો રંગ બૉલીવુડ સેલિબ્રિટીઓના શીરે ચડ્યો છે. વીણા મલિકથી માંડી પૂનમ પાન્ડે જેવી હૉટ અભિનેત્રીઓ હોળીના રંગે રંગાયેલી છે, તો પાયલ રોહતગીથી લઈ ઉર્વશી ચૌધરી પણ હોળીના રંગે રંગાઈ ગયાં છે.

દર વરસની જેમ આ વર્ષે પણ બૉલીવુડમાં હોળીના રંગ છવાઈ ગયાં છે. વિવિધ ફિલ્મોમાં હોળીના દૃશ્યો ભજવતાં બૉલીવુડ સિતારાઓ રીયલ લાઇફમાં પણ ખૂબ હોળી રમે છે. જોકે આ વખતે મહારાષ્ટ્રમાં દુષ્કાળના ઓછાયાના કારણે બૉલીવુડ પાણી બચાવતાં હોળી રમવા અંગે લોકોમાં જાગૃતિ પણ લાવી રહ્યું છે. પાયલ રોહતગી જેવા કલાકારોએ મહારાષ્ટ્ર ખાતે સૂકી હોળી રમી લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો.

આવો આપણે તસવીરોમાં જોઇએ હોળીના રંગે રંગાયેલાં બૉલીવુડ સ્ટાર્સ.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીની સ્ટાર કાસ્ટે ઉજવી હોળી.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

હોળીના રંગે નહાલેયાં ચાંદી પરેરા.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

સૂકી હોળી એટલે કે સૂકા રંગો વડે હોળી રમતાં એકતા જૈન, મનીષા કેલકર તેમજ ચાંદી પરેરા.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

સૂકા રંગે હોળી રમતાં એકતા જૈન, મનીષા કેલકર તથા ચાંદી પરેરા.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીના હૃષિતા ભટ્ટ પિચકારી સાથે.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલી દ્વારા ઉજવાયેલ હોળી ઉત્સવમાં લીઝા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીની હોળી ઉજવણી દરમિયાન સૂકા રંગો સાથે મનીષા કેલકર.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીની હોળી ઉજવણી દરમિયાન સૂકા રંગો સાથે મનીષા કેલકર.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીની હોળી ઉજવણી દરમિયાન સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

કલર્સ બ્લાસ્ટ 2013 માટે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન હોળી ઉજવતાં પૂનમ પાન્ડે.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

કલર્સ બ્લાસ્ટ 2013 માટે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન હોળી ઉજવતાં પૂનમ પાન્ડે.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

અમ્મા કી બોલીની હોળી ઉજવણી દરમિયાન ઉર્વશી ચૌધરી.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

પોતાની તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના સેટ ઉપર હોળીની રંગારંગ ઉજવણી કરતાં વીણા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

પોતાની તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના સેટ ઉપર હોળીની રંગારંગ ઉજવણી કરતાં વીણા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

પોતાની તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના સેટ ઉપર હોળીની રંગારંગ ઉજવણી કરતાં વીણા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

પોતાની તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના સેટ ઉપર હોળીની રંગારંગ ઉજવણી કરતાં વીણા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

પોતાની તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના સેટ ઉપર હોળીની રંગારંગ ઉજવણી કરતાં વીણા મલિક.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

વ્હાઇટ બિકિની સાથે હોળી ઉજવતાં બૉલીવુડ અભિનેત્રી રોઝલીન ખાન.

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

બૉલીવુડ પર છવાયાં હોળીના રંગ

વ્હાઇટ બિકિની સાથે હોળી ઉજવતાં બૉલીવુડ અભિનેત્રી રોઝલીન ખાન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X