Pics : અવંતિકાની બૅબી શૉવર સેરેમનીમાં આખો આમિર પરિવાર હાજર
મુંબઈ, 5 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા ઇમરાન ખાન પિતા બનવાનાં છે. તેમના પત્ની અવંતિકા મલિક સગર્ભા છે અને લગભગ જૂન માસમાં ઇમરાન-અવંતિકા માતા-પિતા બનવાની શક્યતાં છે.
સૌ જાણે છે કે ઇમરાન ખાન માત્ર બૉલીવુડ અભિનેતા જ નથી, પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ભત્રીજા પણ છે. તાજેતરમાં જ અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની યોજાઈ અને સ્વાભાવિક છે કે તેમાં આમિર ખાનનો પરિવાર હાજર રહ્યો. મહત્વની બાબત એ હતી કે અવંતિકાની બૅબી શૉવર સેરેમનીમાં આમિર ખાનનો માત્ર પરિવાર નહીં, પણ આખો પરિવાર હાજર રહ્યો હતો.
આમિર ખાન તો તેમના પત્ની કિરણ રાવ સાથે આ સેરેમનીમાં પહોંચ્યા જ હતાં, પરંતુ આમિર-કિરણ ઉપરાંત આમિરના ભૂતપૂર્વ પત્ની રીના દત્તા પણ પુત્રી ઇરા ખાન સાથે હાજર રહ્યા હતાં. આ સેરેમનીમાં આમિરના પત્ની કિરણ રાવ પુત્ર આઝાદ ખાન સાથે પહોંચ્યા હતાં. આમ જોવા જઇએ તો સમગ્ર આમિર પરિવાર આ સેરેમનીમાં સામેલ થયો હતો.
ચાલો જોઇએ અવંતિકાની બૅબી શૉવર સેરેમનીની તસવીરી ઝલક :

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં આમિર ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં અવંતિકા-ઇમરાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં ફૈઝલ ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં જુનૈદ ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં આમિર ખાનના પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં કુણાલ કપૂર.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં આમિર ખાનના ભૂતપૂર્વ પત્ની રીના દત્તા અને પુત્રી ઇરા ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં રીના દત્તા અને ઇરા ખાન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં શ્રિથી સેઠ અને દાનિશ અસલમ.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં આમિર પરિવાર.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં ઝીનત હુસૈન.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં મહેમાનો.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં મહેમાનો.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં મહેમાનો.

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની
અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમનીમાં મહેમાનો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
