Rare Pics : ઐશ્વર્યા રાય ધ બ્યુટીફુલ Cover Girl

મુંબઈ, 5 સપ્ટેમ્બર : વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય ખૂબસૂરત હીરોઇન, લવલી પુત્રી, લવિંગ વાઇફ, આદર્શ વહુ, ફ્રેન્ડલી સિસ્ટર તેમજ કૅરિંગ મધર છે એટલે કે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ઐશ આજે એક સમ્પૂર્ણ સ્ત્રી છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1994માં ભારતને વિશ્વ સુંદરીનો ખિતાબ અપનાવર ઐશ્વર્યા રાયનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે. તેઓ વ્યવસાયે મરીન એંજીનિયર છે અને માતા વૃંદા રાય એક લેખિકા છે. ઐશના એક મોટા ભાઈ છે. તેમનું નામ આદિત્ય રાય છે.

ભલે આજે ઐશ્વર્યા રાય માતૃત્વ સુખના પગલે ફિલ્મોથી દૂર હોય, પણ જાહેરખબરો તથા સામાજિક કાર્યોમાં તેમની સક્રિયતા સતત જળવાયેલી છે. તેથી જ તેમન ફૅન ફૉલોઅર્સ સતત જળવાયેલા છે. આજે પણ લોકો તેમને જોવા ઘેલા થાય છે. ઐશ્વર્યા રાય ભારતની સૌથી અમીર મહિલાઓમાં શામેલ છે. દુનિયા ભરમાં તેમના ચાહનારાઓએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17 હજાર ઇંટરનેટ સાઇટ્સ બનાવી છે. તેમની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે. ટાઇમ પત્રિકાએ વર્ષ 2004માં તેમનો દુનિયાના સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સમાવેશ કરેલો છે.

ચાલો જોઇએ ઐશ્વર્યા રાયની વિવિધ મૅગેઝીન કવર્સ પર પ્રસિદ્ધ થયેલી તસવીરો :

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન પર શાહરુખ ખાન સાથે ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન પર બૉબી દેઓલ સાથે ઐશ્વર્યા રાય.

બૉલીવુડ

બૉલીવુડ

બૉલીવુડ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

મસાલા

મસાલા

મસાલા મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

ટીવી મીડિયા

ટીવી મીડિયા

ટીવી મીડિયા મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

હેલ્લો

હેલ્લો

હેલ્લો મૅગેઝીન કવર પેજ પર પતિ અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

પીપલ

પીપલ

પીપલ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

વૉગ

વૉગ

વૉગ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

મૅડેમ

મૅડેમ

મૅડેમ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

વુમેન'સ વીકલી

વુમેન'સ વીકલી

વુમેન'સ વીકલી મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

અમેરિકન વે

અમેરિકન વે

અમેરિકન વે મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર અભિષેક સાથે ઐશ્વર્યા રાય.

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ

સ્ટારડસ્ટ મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર

ફિલ્મફૅર

ફિલ્મફૅર મૅગેઝીન કવર પેજ પર ઐશ્વર્યા રાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X