લીઝા હેડને શેર કર્યો બોલ્ડ બિકિની ફોટો, બેબી બંપ ફ્લૉન્ટ કરીને કહ્યુ - ડર લાગે છે
એક વાર ફરીથી બિકિનીમાં બોલ્ડ ફોટો લીઝા હેડને શેર કર્યો છે જેમાં તે બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે.
બૉલિવુડ અભિનેત્રી લીઝા હેડન ત્રીજી વાર મા બનવાની છે. એક વાર ફરીથી બિકિનીમાં બોલ્ડ ફોટો લીઝા હેડને શેર કર્યો છે જેમાં તે બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. આ ફોટામાં તે પોતાના નાના દીકરાને ખોળામાં લેતી પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે લીઝા હેડન સતત ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હૉટ ફોટો શેર કરી રહી છે. આ પહેલા પણ એક બોલ્ડ ફોટો શેર કરીને તેણે જણાવ્યુ હતુ કે તે પોતાની લિલટ વુમન સાથે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં ડિનો લલવાની સાથે લીઝાએ લગ્ન કર્યા હતા. લીઝાના અત્યારે બે દીકરા જેક અને લિયો છે.

બેબીના આવતા પહેલા નર્વસ થઈ રહી છે લીઝા
હવે લીઝા હેડને જણાવ્યુ કે તે બીજા બેબીના આવતા પહેલા નર્વસ થઈ રહી છે. મારા ખોળામાં પહેલેથી જ એક બેબી છે. હું તેના ઈમોશન્સને સમજી શકુ છુ કે જે હજુ ખુદ બોલવાનુ પણ શીખ્યો નથી. બેબી બૉય લિલટ વુમનને ખૂબ પ્રેમ કરે છે.

લીઝાનુ ડેબ્યુ
લીઝાએ પોતાના કરિયરની શરૂઆત 'આયશા' ફિલ્મના ડેબ્યુથી કરી હતી. આ પહેલા તે ટીવી પ્રેઝન્ટર અને મૉડલિંગ પણ કરી ચૂકી છે.

ક્વીનમાં લીઝા હેડન
કંગના રનોતની ફિલ્મ 'ક્વીન'માં લીઝા પણ જોવા મળી હતી. આ ફિલ્મ માટે તો તે ફિલ્મફેરના સપોર્ટીંગ એક્ટ્રેસ માટે પણ નૉમિનેટ થઈ હતી.

હાઉસફૂલ 3
ક્વીન બાદ લીઝાએ ફેન્સનુ ધ્યાન હાઉસફૂલ 3થી ખેંચ્યુ. આ ફિલ્મ હિટ સાબિત થઈ. આ ઉપરાંત કરણ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં પણ લીઝાનો એક નાનો રોલ હતો.

સોશિયલ મીડિયા પર સક્રિય
લીઝા હેડન સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. રોજ તે પોતાના ફોટોશૂટ શેર કરે છે. પોતાની પ્રેગ્નેન્સી ન્યૂઝ પણ તેણે સોશિયલ મીડિયા પર જ શેર કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
