બાળકો માટે ક્રિશ બન્યાં હૃતિક, બૅંગ બૅંગનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યુ
મુંબઈ, 17 ઑક્ટોબર : બૅંગ બૅંગ ફિલ્મની સુપર સફળતા બાદ હૃતિક રોશન સાચે જ કૅરિયરની ટોચે પહોંચી ગયા છે. કૅટરીના કૈફ સાથેની આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યુ હતું. બૅંગ બૅંગ માત્ર સારી ફિલ્મ નથી, પણ તેને હાઈપ સુધી લઈ જવામાં ફિલ્મના કાલાકારો અને ટીમે પણ ખાસી મહેનત કરી હતી.
દરમિયાન હૃતિક રોશને ગઈકાલે પોતાના બિઝી શિડ્યુઅલમાંથી થોડોક સમય કાઢ્યો અને બાળકો માટે બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું. ક્રિશ સિરીઝના પગલે હૃતિક રોશનના બાળ ફૅન્સની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. બાળકો હૃતિકને પ્રેમ કરે છે અને તેમને ખૂબ ચાહે છે. એટલે જ હૃતિકે બાળકો માટે બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું.
ચાલો તમે પણ જુઓ તસવીરો :

Pic 1
હૃતિક રોશન સમક્ષ પોતાની ડાન્સિંગ સ્કિલ રજૂ કરતો એક બાળક.

Pic 2
હવે બાળકો સમક્ષ હૃતિક પોતાની ડાન્સિંગ સ્કિલ રજૂ કરી રહ્યા છે.

Pic 3
પોતાની એક મધુર ફૅન સાથે વાતચીત કરતાં હૃતિક.

Pic 4
મીડિયા સાથે વાતચીત કરતાં હૃતિક.

Pic 5
એક બાળક સાથે ઉંડાણપૂર્વક વાતચીત કરતાં હૃતિક.

Pic 6
ઓહ.. આ બાળક તો હૃતિક ઉપર બૅંગ બૅંગ કરી રહ્યો છે.

Pic 7
બૅંગ બૅંગ જોવા આવેલા બાળકો સાથે પોઝ આપતાં હૃતિક.

Pic 8
ઑન્લી ધ ફીમેલ ફૅન્સ પ્લીઝ!

Pic 9
બાળકોનો વધુ એક ગ્રુપ હૃતિક સાથે પોઝ આપી રહ્યો છે.

Pic 10
હૃતિક રોશન બાળકોને બૅંગ બૅંગ બતાવી ખૂબ ખુશ નજરે પડતા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
