ફિલ્મોમાં એન્ટ્રી કરવા તૈયાર "આર્યન ખાન" અને "નવ્યા નવેલી"
આર્યન ખાન અને નવ્યા નવેલી, પાછલા કેટલાક વર્ષોમાં આ બન્ને યંગસ્ટર થઇ ચૂક્યા છે સારા એવા પોપ્યુલર. જો કે આ પાછળ કારણ હતું તેમનું એક એમએમએસ. પણ પાછળથી સ્પષ્ટતા મળી હતી કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની દોહત્રી નવ્યા નવેલી ખાલી સારા મિત્રો છે.
જો કે આજકાલ આ બન્ને ફરી ચર્ચામાં છે. પણ આ વખતે કારણ છે બન્નેનું જાહેર જીવનમાં અલગ અલગ જગ્યાએ દેખાવું. આર્યન ખાન પિતા શાહરૂખ ખાનની કેકેઆરની મેચ જોવા કોલકત્તા ગયા હતા. ત્યારે બીજી તરફ નવ્યા નાનાજીનો પદ્મ વિભૂષણ સમારોહ જોવા રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. ઐશ્વર્યાની બાજુમાં બેઠલી નવ્યા ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
ત્યારે આ બન્ને યંગ સ્ટાર્સની કેટલીક ખાસ તસવીરો જુઓ આ સ્લાઇડરમાં.

નાનાજીના પદ્મએવોર્ડમાં નવ્યા
નવ્યા નવેલી નંદા હાલમાં જ પોતાના નાના અમિતાભ બચ્ચનના પદ્મ વિભૂષણ એવોર્ડ સેરેમનીમાં પૂરા પરિવાર સાથે હાજર રહી હતી.

કેકેઆર મેચમાં આર્યન
આર્યન ખાન પાપા શાહરૂખ ખાનની સાથે હાલમાં જ કેકેઆરની આઇપીએલ મેચમાં જોવા મળ્યા.

પહેલા આવી હતી નવ્યા
કેટલાક વર્ષો પહેલા નવ્યા આવી દેખાતી હતી. આ બચ્ચન પરિવારની દિવાળીની તસ્વીરો છે.

આવા દેખાતા હતા આર્યન
આર્યન થોડા વર્ષો પહેલા આવા દેખાતા હતા. તે અને નવ્યા એક જ સ્કૂલમાં ભણતા હતા અને ખૂબ જ સારા મિત્રો હતા.

લાઇમટાઇમમાં નવ્યા
આ ઇવેન્ટમાં શ્વેતા નંદાની પુત્રી નવ્યા નવેલીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

આર્યનનું ફેન કલ્બ
કેકેઆર મેચમાં આર્યનને દેખ્યા પછી તેમનું ફેન ક્લબ બની ગયું. અને ફેન્સ તેમની પર લગાતાર પોસ્ટ અને ટ્વિટ કરી રહ્યા છે.

એશ કરતા સુંદર
ઐશ્વર્યા છે સૌદર્યની રાની પણ તેમ છતાં તેની બાજુમાં બેઠેલી નવ્યાની તરફ નજર ચોક્કસથી જાય છે.

પાપા કરતા પણ લાંબા છે આર્યન
આ ફોટો જ જોઇ લો. પપ્પા શાહરૂખ ખાન કરતા પણ આર્યન ખાન છે લાંબા. અને તેમણે પોતાનો મેકઓવર પણ કરાવ્યો છે.

હવે શું કરું
લાગે છે કે નવ્યા કેમેરાથી પરેશાન થઇને મામીની સલાહ લઇ રહી છે કે આ કેમેરાવાળો તો મારો જ ફોટો પાડે રાખે છે હું શું કરું હવે?

ચિંતામાં આર્યન
લાગે છે કે જ્યારે શાહરૂખ તેમની પુત્રી અને અબ્રામમાં વ્યસ્ત હતા ત્યારે આર્યનને મેચની ચિંતા થઇ રહી હતી.

યે હસી
સરસ મઝાની સ્માઇલ સાથેનો નવ્યાનો આ ફોટો જોઇને એવું જ લાગી રહ્યું છે કે નાવ્યા બહુ જલ્દી કેમેરાની સામે આવી જશે.

પરફેક્ટ ડેબ્યૂ?
આ બન્નેની આ નવી તસવીરો જોઇને તો એ જ લાગે છે તે લોકો બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે છે એકદમ તૈયાર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
