Pics : મળો સાસરે પહોંચેલી નવોઢા અર્પિતા ખાન શર્માને...

Family! @aaysharma @atulreellife @ayaanagnihotri @Jani23N @seemakkhan pic.twitter.com/nI7GQRW8h3
— Arpita Khan Sharma (@khanarpita) November 26, 2014
અર્પિતા-આયુષ હાલમાં પોતાના નવા ઘરને સજાવવામાં વ્યસ્ત છે. આંતરિક શણગાર પણ મહત્વનું છે. તેઓ નવા ઘરમાં પરિવાર માટે પાર્ટીઓ અને ભોજન કાર્યક્રમોનું આયોજન પણ કરી રહ્યા છે.
My hubby,cousins & friends! @aaysharma @Jani23N @Nataschacharak @niyanta1212 pic.twitter.com/6UkdOuJ0Q4
— Arpita Khan Sharma (@khanarpita) November 26, 2014
આ પહેલા સલમાન ખાને એક ટ્વીટ કર્યુ હતું કે નવયુગલ પોતાની રીતે ઉજવણી કરવા સ્વતંત્ર છે. અર્પિતા-આયુષ એક ખુશખુશાલ યુગલ છે કે સલમાન સાથે ઘરોબા ધરાવે છે અને સલમાને આપેલી ગિફ્ટ મેળવી છે.
Hubby,Didi &her hubby! Family time!@aaysharma @atulreellife pic.twitter.com/5NofDgKGhL
— Arpita Khan Sharma (@khanarpita) November 26, 2014
અર્પિતા ખાને આયુષ, પોતાની બહેન અલવીરા અગ્નિહોત્રી, પરિવાર સાથેના કેટલી તસવીરો પોસ્ટ કરી છે કે જેમાં નવયુગલ ખૂબ જ હૅપ્પી જણાય છે.
The shoes that made it possible for me to walk,dance,stand &enjoy my wedding to the fullest ! Plz follow @solefrystyle &buy.
— Arpita Khan Sharma (@khanarpita) November 26, 2014 More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
