Pics : ઐશ, અભિષેક અને આરાધ્યા પહોંચ્યાં વૅનકુવર
મુંબઈ, 2 એપ્રિલ : ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા. એક લવિંગ અને સમ્પૂર્ણ ફૅમિલી. આ ત્રણે હાલ કૅનેડાના વૅનકુવર પહોંચ્યાં છે. ઐશ અને અભિષેકે વૅનકુવર ખાતે એક ઍવૉર્ડ સમારંભમાં પરફૉર્મ કરવું છે. માતા-પિતા સાથે આરાધ્યા પણ વૅનકુવરની મહેમાન બની છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ફિલ્મ ઍવૉર્ડમાં ભાગ લેવા માટે ઐશ્વર્યા અને અભિષેક ગઈકાલે જ મુંબઈ ઍરપોર્ટથી વૅનકુવર જવા માટે રવાના થયા હતાં. ઐશ-અભિષેક આ સમારંભમાં પરફૉર્મ કરવાનાં છે. ઘણાં વખત બાદ આ જોડી સ્ટેજ ઉપર પરફૉર્મ કરવાની છે. 6ઠી એપ્રિલે આ કાર્યક્રમ બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઐશ્વર્યાએ સગર્ભાવસ્થા અને આરાધ્યાના જન્મ બાદ પ્રથમ વાર 24મી માર્ચના રોજ પોતાનું પહેલુ પરફૉર્મન્સ આપ્યું હતું ફૅમિના મિસ ઇન્ડિયા 2013 બ્યૂટી પેઝેંટમાં. હવે ઐશ-અભિષેક 6ઠી એપ્રિલના રોજ વૅનકુવર ખાતે પરફૉર્મ કરશે.
મળતી માહિતી મુજબ આ ઍવૉર્ડ સમારંભમાં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, કૅટરીના કૈફ, સુનિધિ ચૌહણ, રણબીર કપૂર તથા અનુષ્કા શર્મા, બોમન ઈરાની પણ નજરે પડશે. સમારંભને શ્યામક દાવર કોરિયોગ્રાફ કરવાનાં છે. આ ઈવેન્ટ દરમિયાન અનેક ફિલ્મોનું પ્રમોશન પણ કરાશે.
આવો તસવીરોમાં જોઇએ ઐશ-અભિષેક-આરાધ્યાની ભારતથી વૅનકુવરની સફર.

ઐશ-અભિ-આરાધ્યા ઇન વૅનકુવર
વૅનકુવર જવા માટે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પોતાના 16 માસના પુત્રી આરાધ્યાને લઈ મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યાં.

વૅનકુવર પહોંચ્યા બાદ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન કોરિયોગ્રાફર શ્યામક દાવર સાથે.

વૅનકુવરમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications