સની લિયોનની આવનારી ફિલ્મ બેઇમાન લવની તસવીરી ઝલક..
સની લિયોનની આવનારી ફિલ્મ બેઇમાન લવના કેટલાક નવા ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં ફિલ્મની હિરોઈન સની લિયોન અને હીરો રજનીશ દુગ્ગલની હોટ કેમિસ્ટ્રી જોવા મળી છે. ભલે સની લિયોનની ફિલ્મ મસ્તીઝાદે કંઈક ખાસ ના કરી શકી હોઈ પંરતુ આજે પણ તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ જ ઘટાડો નથી જોવા મળ્યો.
આ ફિલ્મ એક ડાર્ક રોમેન્ટિક થ્રીલર છે. વળી આ ફિલ્મમાં સની લિયોનીની સામે પેર કરવામાં આવ્યા છે એક્ટર રજનીશ દુગ્ગલે. જેમણે તેમની સાથે એક થા લીલામાં પણ રોમાન્સ કર્યો છે. સની લિયોન અને રજનીશ દુગ્ગલની હોટ કેમિસ્ટ્રી આ ફિલ્મની યુએસપી સાબિત થશે.

બેઇમાન લવની તસવીરી ઝલક..
જુઓ આ ફિલ્મના કેટલીક બિહાઇન્ડ ધ સીન તસવીરો..

બેઇમાન લવની તસવીરી ઝલક..
આ ફિલ્મમાં સની લિયોની એક યંગ અને મહત્વકાંક્ષી યુવતીનો રોલ કરી રહી છે અને તે કંઇ રીતે એક સફળ બિઝનેસ ટાયકૂન બને છે તે વિષે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

બેઇમાન લવની તસવીરી ઝલક
ફિલ્મમાં સની લિયોની અને રજનીશ દુગ્ગલેની હોટ કેમેસ્ટ્રી દેખતા જ બને છે.

બેઇમાન લવની તસવીરી ઝલક
જો કે આ ફિલ્મનું પોસ્ટર જોઇને તમે આ ફિલ્મને રોમાન્ટિક ફિલ્મ ના સમજી લેતા. આ ફિલ્મ એક ડાર્ક રોમાન્ટિક થ્રીલર છે.

બેઇમાન લવની તસવીરી ઝલક
આ ફિલ્મના સોન્ગ દરમિયાન ની એક તસ્વીર.

બેઇમાન લવની તસવીરી ઝલક
દરેક ફિલ્મની જેમ સની લિયોનની આ ફિલ્મમાં પણ તે આઈટમ સોન્ગ કરતી જોવા મળશે.

બેઇમાન લવની તસવીરી ઝલક
સની લિયોનના આઈટમ સોન્ગમાં અંગ પ્રદર્શન તો જોવા મળશે જ.

બેઇમાન લવની તસવીરી ઝલક
સની લિયોન "હગ મી" સોન્ગ દરમિયાન.

બેઇમાન લવની તસવીરી ઝલક
ફિલ્મના પહેલા જ પોસ્ટરમાં સની લિયોની અને રજનીશ દુગ્ગલેની હોટ કેમેસ્ટ્રી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
