લોકોની વચ્ચે દિપીકાના પગે પડ્યો રણવીર, જુઓ તસવીરો
શુક્રવારે સંજય લીલા ભણસાળીની મચઅવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાની રિલિઝ થવાની છે. ત્યારે આ પહેલા બાજીરાવ મસ્તાની ફિલ્મના પ્રમોશન માટે દિપીકા અને રણવીર અલગ અલગ ઇવેન્ટમાં હાજરી આપી રહ્યા છે. ત્યાં જ એક આવી જ ઇવેન્ટ દરમિયાન રણવીર સિંહ દિપીકા પાદુકોણના પગે પડી ગયો અને બધા જ લોકો અને ખુદ દિપીકા પણ અચંભિત થઇ ગઇ. ત્યારે તેવું તો શું બન્યું તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને જુઓ રણવીર સિંહએ કેવી રીતે લીધા દિપીકાના આશીર્વાદ.
સાથે જ આ ફિલ્મના રિલિઝ પહેલા સંજય લીલા ભણસાળીએ આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ રાખ્યું હતું. ત્યારે આ ખાસ સ્ક્રિનિંગના જોયા બાદ આ ફિલ્મને જાણકારોએ બોલ્કબસ્ટર ગણાવી છે. સાથે જ જણાવ્યું છે કે આ અત્યાર સુધીની સંજયની સૌથી શ્રેષ્ઠ ફિલ્મમાંથી એક છે. ત્યારે આ ફિલ્મના પ્રિવ્યૂમાં કેવી કેવી વાતો બહાર આવી તે વિષે પણ વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

દિપીકા અને રણવીર
દિપીકા અને રણવીર સિંહ તેમની આવનારી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના પ્રમોશન માટે રેડ એફની ઓફિસે ગયા હતા.

દિપીકા મારી રણવીરની કોપી
જ્યાં જ્યારે દિપીકા પાદુકોણને તેના કો સ્ટાર રણવીર સિંહની સ્ટાઇલની કોપી મારવાનું કહ્યું ત્યારે દિપીકાએ કંઇક આ રીતે કરી તેની નકલ.

રણવીર થયો આફરીન
રણવીર સિંહ દિપીકાની આ અદા જોઇને તેની પર તેવો તો આફરીન થઇ ગયો કે તે તો તેના પગે જ પડી ગયો. અને આશીર્વાદ લઇ લીધો. જે પણ દિપીકા કંઇક આ રીતે થઇ સરપ્રાઇઝ.

ફિલ્મ પ્રિવ્યૂ
તો બીજી તરફ મુંબઇમાં સંજય લીલા ભણસાળીએ રિલિઝ પહેલા આ ફિલ્મના પ્રિવ્યૂનું આયોજન કર્યું હતું. આ ફિલ્મના પ્રિવ્યૂને જોયા બાદ જાણકારોએ આ ફિલ્મને બોલ્ક બસ્ટર ફિલ્મ ગણાવી હતી.

પ્રિયંકા ચોપડા
આ ફિલ્મ જોયા બાદ જાણકારો જણાવ્યું કે ફિલ્મમાં પ્રિયંકા એક મજબૂત ભૂમિકા ભજવે છે. અને આ ફિલ્મ તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

મસ્તાની અને બાજીરાવ કેમેસ્ટ્રી
આ ફિલ્મને જોયા પછી તમે રામલીલામાં રણવીર અને દિપીકાની કેમેસ્ટ્રી ભૂલી જાવ તો નવાઇ નહીં. આ ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રી કંઇક અલગ જ ઊંચાઇ પર જોવા મળે છે.

ફિલ્મમાં જોવા જેવું
આ ફિલ્મમાં જ્યારે રણવીર સિંહની તાજપોશી થાય છે ત્યારે અને લડાઇના સીનોને ખૂબ જ મોટા સ્કેલ પર બતાવવામાં આવ્યા છે.

રણવીર સિંહ
આ ફિલ્મનો પ્રિવ્યૂ પત્યા બાદ લોકોએ રણવીર સિંહને ખૂબ જ બધાઇઓ આપી હતી. અને લોકોનો પોઝિટવ રિસ્પોન્સ જોયા બાદ રણવીર સિંહના આંખામાં જળજળીઆ આવી ગયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
