કેલેન્ડર ગર્લ: મધુર ભંડારકરની નવી ફિલ્મની ખાસ તસવીરો
ફાઇનલી મધુર ભંડારકરેની મચ અવેટેડ ફિલ્મ "કેલેન્ડર ગર્લ"નું ટેલર રિલિઝ થયું. આ ફિલ્મ મધુરની "ફેશન" અને "પેઝ 3"ની જેમ જ ગ્લેમર વર્લ્ડ અને ફેશન વર્લ્ડની ડાર્ક સાઇડને બતાવવામાં આવી છે.
આ ફિલ્મમાં પાંચ કેલેન્ડર ગર્લના જીવનના ઉતાર ચઢાવને દર્શાવે છે. જેમાં કેલેન્ડર ગર્લ બન્યા પછી કેવી રીતે આ છોકરીઓ સફળતા મેળવે છે અને કેવી રીતે તેમની આ સફળતા જ તેમની ગુમનામીમાં નાખી દે છે.
જો કે દર વખતની જેમ આ વખતે મધુર ભંડારકરની ફિલ્મમાં કોઇ જાણીતો ચહેરો નથી. આ પહેલા ફિલ્મ "ફેશન"માં પ્રિયંકા અને "હિરોઇન"માં કરીના કપૂરના લીધે મોટા પ્રમાણમાં લોકોને થિયેટર સુધી લઇ જવા માટે સક્ષમ બની હતી. ત્યારેઆ ફિલ્મમાં મધુરે તમામ નવા ચહેરાને તક આપી છે. તો જુઓ આ ફિલ્મની કેટલીક ખાસ તસવીરો આ ફોટોસ્લાઇડર...

મધુરનું ગુજ્જુ કનેક્શન- અવની મોદી
આ ફિલ્મમાં ગાંધીનગરની ગુજરાતી છોકરી અવની મોદી પણ પોતાની અદાકારીનો જોહર બતાવ્યો છે.

સતરૂપા પાઇન
તો બીજી તરફ જાણીતી મોડેલ સતરૂપા પાઇન પણ આ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું છે.

કાયરા દત્ત
સાથે જ જાણીતી મોડેલે કાયરા દત્ત પણ આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી છે.

રૂહી સિંહ
મિસ ઇન્ડિયા યુનિવર્સ 2014 રૂહી સિંહ પણ આ દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

આકાંક્ષા પુરી
સાઉથની અભિનેત્રી તેવી આકાંક્ષા પુરીએ પણ આ ફિલ્મમાં દ્વારા લીધી છે બોલીવૂડમાં એન્ટ્રી.

ફસ્ટ લૂક
ત્યારે મધુર ભંડારકરની પહેલી ફિલ્મની ફસ્ટ લૂક કંઇક આવું હતું

કેલેન્ડર ગર્લ
આ ફિલ્મ પાંચ છોકરીની આગળ પાછળ ફરે છે. જે કેલેન્ડર ગર્લ બનીને સફળતા મેળવે છે.

નિષ્ફળતા
પણ આ સફળતા લાંબો સમય ટકતી નથી. અને પછી આ છોકરીઓ સફળ રહેવા માટે પ્રયાસ કરે છે

કેલેન્ડર ગર્લ
પણ ફેશન ઇન્ડ્રસ્ટ્રીની ડાર્ક સાઇટ તેમને તેમની જાળમાં ફસાવી લે છે.

કેલેન્ડર ગર્લ
અને તેના કારણે આ છોકરીઓને પોતાની અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે

કેલેન્ડર ગર્લ
જો કે આ વખતે મધુર ભંડારકરે પાંચેય નવા ચહેરાને તક આપી છે

કેલેન્ડર ગર્લ
ત્યારે ખાલી મધુર ભંડારકરના નામ પર અને આવા સિરીયસ ટોપિક પર આ ફિલ્મ કેટલી સફળતા મેળવે તે વિચારવા જેવી વાત છે.

ગ્લેમર
જો કે આ ફિલ્મમાં બોલ્ડનેસ અને ગ્લેમર ભરપૂર છે.

કેલેન્ડર ગર્લ
અને ફિલ્મનો ટોપિક પણ તેવી પ્રકારનો છે કે લોકો તેમાં વધુ રસ દાખવશે.

કેલેન્ડર ગર્લ
જો કે આ વખતે પણ પેઝ 3, ફેશન અને હિરોઇનની જેમ મધુર ભડાંરકરે ફેશન જગતને જ ટાર્ગેટ કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
