તેલુગુ ફિલ્મોમાં એક દાયકામાં છવાઈ 30 Hottest આયટમ ગર્લ્સ
મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડ ફિલ્મોની જેમ તેલુગુ ફિલ્મોમાં પણ આયટમ સૉંગ મહત્વનો ભાગ બનતા જાય છે. છેલ્લા કેટલાક વખતથી મોટાભાગની તેલુગુ ફિલ્મોમાં આયટમ સૉંગ જોવા મળે છે.
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ ફિલ્મોમાં મુમૈથ ખાન, હંસા નંદિની, હંસિકા મોટવાણી, સમીરા રેડ્ડી, પાર્વતી મેલ્ટન, યાના ગુપ્તા, શ્વેતા બાસુ પ્રસાદ, ઉદયાભાનુ, ચાર્મી કૌર, રચના મૌર્ય, મલાઇકા અરોરા ખાન અને કેટલીય અભિનેત્રીઓ આયટમ ગર્લ બનીને ઉપસી છે.
ચાલો આપને બતાવીએ છેલ્લા એક દાયકાની 30 Hottest ટૉલીવુડ આયટમ ગર્લ્સ :

મુમૈથ ખાન
મુમૈથ ખાન હૉટેસ્ટ આયટમ બૉમ્બ તરીકે જાણીતા છે. તેમણે તેલુગુ જ નહીં, પણ હિન્દી, તામિળ અને કન્નડ ફિલ્મોમાં પણ ઘણા આયટમ સૉંગ્સ કર્યા છે.

હંસા નંદિની
મિર્ચી... ગીત દ્વારા અભિનેત્રીમાંથી આયટમ ગર્લ બનેલા હંસા નંદિની આજે ટૉલીવુડના મોસ્ટ સાઉટ આયટમ ગર્લ બની ચુક્યા છે. હંસાએ રમૈયા વસ્તાવૈયા, અત્તારિંટિકી દરેડી, ભાઈ અને બાલકૃષ્ણ જેવી ફિલ્મોમાં શાનદાર આયટમ સૉંગ્સ કર્યા છે.

હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણી પણ વન ઑફ ધ હૉટેસ્ટ આયટમ ગર્લ છે. તેમણે ડઝનબંધ આયટમ સૉંગ કર્યા છે અને તેમાં પણ વેલાયુદ્ધમ ફિલ્મનું આયટમ સૉંગ હિટ રહ્યુ હતું.

શ્રિયા સરન
શ્રિયા સરને કેટલાક આયટમ સૉંગ્સ કર્યા છે અને તેમાં પણ પવન કલ્યાણની ફિલ્મ કોમારમ પુલીમાં કરેલ આયટમ સૉંગ ચાર્ટબસ્ટર બન્યુ હતું.

તાપસી પન્નૂ
તાપસી પન્નૂએ પણ અનેક આયટમ સૉંગ કર્યા છે. શૅડોમાં કરેલુ આયટમ સૉંગ હિટ રહ્યુ હતું.

પ્રિયમણિ
જાણીતા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયમણિ શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના આયટમ સૉંગ 1 2 3 4 ગેટ ઑન ધ ડાન્સ ફ્લૉર... દ્વારા આયટમ ગર્લ બન્યા છે.

સમીરા રેડ્ડી
દિગ્દર્શક ક્રિશની તેલુગુ ફિલ્મ કૃષ્નમ વંદે જગદગુરુમમાં સમીરા રેડ્ડીએ Sye Andre Naanu... આયટમ સૉંગ કર્યુ હતું.

પાર્વતી મેલ્ટન
પાર્વતી મેલ્ટને સુપરસ્ટાર મહેશ બાબૂની ફિલ્મ Dookuduમાં Poovai Poovai... આયટમ સૉંગ કર્યુ હતું.

યાના ગુપ્તા
યાના ગુપ્તાએ Shankar Dada Zindabad ફિલ્મમાં Shankar Dada Zindabad... આયટમ સૉંગમાં ચિરંજીવી સાથે હૉટ ઠુમકા લગાવ્યા હતાં.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ તાજેતરમાં જ દિગ્દર્શક વી વી વિનાયકની ફિલ્મ Alludu Sreenuમાં હૉટ આયટમ સૉંગ કર્યુ હતું.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલે અંજલિની ફિલ્મ ગીતાંજલિમાં બ્રહ્માનંદમ સાથે હૉટ આયટમ સૉંગ કર્યુ હતું.

શ્વેતા ભારદ્વાજ
બિઝનેસ મૅન ફિલ્મમાં શ્વેતા ભારદ્વાજે મહેશ બાબૂ સાથે આયટમ સૉંગ બૅડ બૉય્ઝ... કર્યુ હતું.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસુ પ્રસાદે Kotha Bangaru Lokam અને Punnami Rathri જેવી ઘણી ફિલ્મોમાં આયટમ સૉંગ કર્યા છે.

ઉદયા ભાનુ
ઉદયા ભાનુએ સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન સાથે જુલાયી ફિલ્મમાં હૉટ આયટમ ડાન્સ નંબર કર્યુ હતું.

મધુરિમા
અલ્લુ સિરીષની ફિલ્મ Kotha Jantaમાં મેગાસ્ટાર ચિરંજીવીના સુપર હિટ ગીત Atu Amalapuram...ના રિમિક્સ વર્ઝનમાં મધુરિમાએ ધૂમ મચાવી હતી.

નતાલિયા કૌર
બ્રિટિશ મૉડેલ નતાલિયા કૌરે નવીન ચંદ્રન તથા પિયા બાજપાઈ અભિનીત ફિલ્મ Dalamના આયટમ સૉંગ Addirabanna...માં ઠુમકા લગાવ્યા હતાં.

રચના મૌર્ય
રચના મૌર્યે 2013માં આવેલી Okkadine તથા Souryam respectively ફિલ્મોમાં ક્રમશઃ Puttintollu Tharimesaru... તથા Ole Ole... આયટમ સૉંગ્સમાં પોતાના હુશ્નના જલવા પાથર્યા હતાં.

મલાઇકા અરોરા ખાન
મલાઇકા અરોરા ખાને પવન કલ્યાણની ફિલ્મ ગબ્બર સિંહમાં Kevu Keka... હૉટ આયટમ સૉંગ કર્યુ હતું.

ચાર્મી કૌર
ચાર્મી કૌરે તાજેતરમાં નાગાર્જુનની બે ફિલ્મો Damarukam તથા Ragadaમાં Sakubai Garam Chai... તથા Meesamunna Manmadhuda... આયટમ સૉંગ કર્યા હતાં.

લક્ષ્મી રાય
લક્ષ્મી રાયે રવિ તેજા અને શ્રુતિ હસન અભિનીત બાલુપુ ફિલ્મમાં લકી લકી રાય... આયટમ સૉંગ કર્યુ હતું.

ગૅબ્રિયેલા બર્ટૅંટ
બ્રાઝીલિયન મૉડેલ ગૅબ્રિયેલા બર્ટૅંટ પુરી જગન્નાથની ફિલ્મ Devdu Chesina Manushuluમાં Disturb Chettanade... આયટમ સૉંગ પર થનગનતા દેખાયા હતાં.

સ્કારલેટ વિલ્સન
બ્રિટિશ મૉડેલ સ્કારલેટ મેલિશ વિલ્સને પવન કલ્યાણની ફિલ્મ Cameraman Ganga Tho Rambabuમાં હૉટ આયટમ સૉંગ Joramochindhi... પર પગ થિરકાવ્યા હતાં.

સદા
તામિળ ફિલ્મ Madha Gaja Rajaની ડબ્ડ તેલુગુ વર્ઝન ફિલ્મ Nataraju Thane Rajuમાં અદાએ હૉટ આયટમ નંબર કર્યુ હતું.

અંજલિ
સિંઘમ 2ની તેલુગુ ડબ્ડ યામુડુ 2માં અંજલિએ હૉટ આયટમ સૉંગ કર્યુ હતું.

શાલિની નાયડુ
બકરા ફિલ્મમાં શાલિની નાયડુએ કૉમેડિયન અલી સાથે હૉટ આયટમ સૉંગ કર્યુ હતું.

રેવા
આયટમ ગર્લ રેવાએ શ્રીકાંતની ફિલ્મમાં આયટમ સૉંગ કર્યુ હતું.

સોનમ સિંહ
જય શ્રીરામ ફિલ્મમાં સોનમ સિંહ હૉટ આયટમ ડાન્સ કરતા જણાય છે.

સુજા
સપોર્ટિંગ એક્ટ્રેસ સુજાએ ગુન્ડેલ્લો ગોદારી ફિલ્મમાં એક આયટમ સૉંગ કર્યુ હતું.

સ્નેહા
સ્નેહા તેલુગુ આયટમ ગર્લ તરીકે જાણીતા છે. તેમણે ઇમો ઇમોવુના ફિલ્મમાં શાનદાર આયટમ સૉંગ કર્યુ હતું.

મધુ શર્મા
મધુ શર્મા કોડી પંજુ ફિલ્મમાં હૉટ આયટમ સૉંગ કરતા જણાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
