Ananya Panday Bikini : અનન્યા પાંડેના બિકીની ફોટો પર ચંકી પાંડેની કમેન્ટ જોઈને લોકો ભડક્યા
Ananya Panday Bikini : અનન્યા પાંડેના બિકીની ફોટો પર ચંકી પાંડેની કમેન્ટ જોઈને લોકો ભડક્યા, જાણો એવુ તો શું લખ્યુ?
Ananya Panday Bikini : બોલિવૂડની ક્યુડ એન્ડ બોલ્ડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં દુબઈમાં છે. અહીં અનન્યા બિંદાસ્ત અંદાજમાં તેના વેકેશનનો આનંદ લઈ રહી છે.

હાલમાં જ અનન્યા પાંડેએ અહીંથી તેના કેટલાક બિકીની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં અનન્યા પાંડેનો અલ્ટ્રા હોટ અવતાર જોવા મળી રહી છે.
કેટલાક ફોટોમાં અનન્યા પાંડે મલ્ટિ કલર બિકીનીમાં જોવા મળી રહી છે તો કેટલાક ફોટોમાં પાણી વચ્ચે બ્લુ બિકીનીમાં ચીલ કરતી જોવા મળી રહી છે.
એક તરફ આ ફોટો પર અનન્યા પાંડેના ફેન પ્રેમ વરસાવી રહ્યા છે તો બીજી તરફ તેના પિતા ચંકી પાંડેએ ફોટો પર કમેન્ટ કરતા તે ટ્રોલ્સના નિશાને ચડ્યા છે.
અનન્યા પાંડેનો બિકીની અવતાર વાયરલ થઈ રહ્યો છે ત્યારે ચંકી પાંડેએ પણ અનન્યાના આ બિકીની ફોટા પર પ્રતિક્રિયા આપી છે. જો કે કેટલાક લોકોને આ પસંદ નથી આવ્યુ અને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
અનન્યાની તસવીરો પર પ્રતિક્રિયા આપતા પિતા ચંકી પાંડેએ હાર્ટ ઈમોજી શેર કર્યુ છે. હવે ચંકી પાંડે તેની પુત્રીની બિકીની તસવીરો પર ટિપ્પણી કરવાને કારણે ભારે ટ્રોલ થઈ રહ્યા છે. લોકો તેમને બેશરમ કહીને ટ્રોલ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે હાલમાં જ ફિલ્મ CTRLમાં જોવા મળી હતી. તેની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઈ છે અને લોકોને ઘણી પસંદ આવી છે.
હવે અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મ ચાંદ મેરા દિલમાં લક્ષ્ય સાથે જોવા મળશે. હાલમાં જ કરણ જોહરે આ ફિલ્મની જાહેરાત કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
