જ્યારે બોલીવૂડ સ્ટાર પણ પૂછવા લાગ્યા, નવરાત્રીનો પાસ મળ્યો?
નવરાત્રીને હવે ખાલી 1 દિવસની વાર છે. અને જ્યારે ખાલી નવરાત્રીને 1 દિવસની જ વાર હોયને ત્યારે ગુજરાતમાં રહેતા તમામ યંગસ્ટરના મનમાં એક જ સવાલ "પાસ મળ્યો?" તેમાં પણ અમદાવાદની જાણીતી ક્લબ કર્ણાવતી, વાયએમસીએ માટે તો મહિના પહેલાથી જ લોકો બુકિંગ, સેટિંગ, લાગવક બધુ જ કરાવીને બેઠા હોય છે. અને ધણા છેલ્લી ધડીએ પણ "પાસ-પાસ" કરીને પોતાનું નસીબ અજમાવતા હોય છે.
ત્યારે આ જ ટોપિક પર એક રમૂજી વિચાર સાથે અમે આવ્યા છીએ. ધણીવાર તમારી જોડે પણ તેવું બને હશેને કે તમે એડી ચોટુંનો જોર લગાવ્યું પણ તમારા મનગમતી જગ્યાના પાસ તમને ના મળ્યા. ત્યારે આ પર પેરોડી બનાવવાનો પ્રયાસ અમે કર્યો છે. જે મુજબ ધારો કે જો બોલીવૂડ સ્ટાર્સને નવરાત્રીનો પાસ ન મળે તો તેમનું કેવી રિએક્શન આવે તે અંગે અમે એક હાસ્યાસ્પદ એન્ગલ આપ્યો છે. વધુ વાંચો અહીં...

સલમાન ખાન
સાલ્લુ હવે આ 56 ઇંચની છાતી કોને બતાવીશ!

ફોર્સ 2
અને યાર ફોર્સ, દમ, બોડી બધુ છે પણ નવરાત્રીનો પાસ નથી!

શાહરૂખ
બે હાથ ખોલીને ઊભો છું તો પણ કોઇ પાસ નથી આપતું!

અભિષેક બચ્ચન
પાસ ના મળ્યો, પપ્પાનો જેક લગાવો પડશે!

સોનમ કપૂર
OMG! પાસ વગર હું મારી ફેશન કોને બતાવીશ??

સોનાક્ષી
યાર મેં તો ખાસ નવરાત્રી માટે વજન ઉતાર્યું હતું!

આમીર ખાન
યાર, મેં તો આ પણ કર્યું પણ પાસ ના મળ્યા!

રણબીર કપૂર
મારી ફિલ્મ ના ચાલી તો મને પાસ પણ નહીં આપવાનો...સાવ આવું!!

અજય દેવગણ
હિમાલય ચઢી ગયો પણ સાલ્લુ પાસનું સેટિંગ ના થયું!!!

કરીના કપૂર
આ તો કેવા નવાબ, પાસ પણ ન અપાવી શક્યા!

રિતિક રોશન
પાસ ના મળ્યો, નહીં તો આ વખતે નવરાત્રીમાં આપણું સેટિંગ પાક્કુ હતું!

પ્રિયંકા ચોપડા
મેં તો કહ્યું પણ ખરા કે હું હોલીવૂડથી છું પણ માન્યા નહીં..

દિપીકા પાદુકોણ
રામલીલામાં ગરબા રમાડ્યા, પણ પાસ ટાણે હાથ ઊંચા કરી દીધા.

રાજપાલ યાદવ
નો કોમેન્ટ!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
